________________
અહિંસાનું અજીર્ણ. ભયંકર અત્યાચાર નથી ! “હક ” ની દષ્ટિથી વિચારીએ તે આપણે હક જ શા છે કે આપણે તેના પ્રાણ સંહારવાને તૈયાર થઈએ? ગાંધીજી અહિં એ દલીલ પેશ કરે છે કે “જે પ્રાણું અતિ દુઃખી હોય છે, તે મરવાની માંગણી કરે છે. પરંતુ ગાંધીજી ભૂલી જાય છે કે, એ માગણું કરે, એ એની સાચી માંગણ નથી, એ તો એની વેદનાનું સૂચન માત્ર છે. ગાંધીજીએ કઈ હેટા દવાખાનામાં એવા રેગીએ પણ કદાચ જોયા હશે કે જેના શરીર ઉપર અનેક ઓપરેશન થયાં હશે, શરીર સડી ગયું હશે, રૂધિર અને પાસ હેતુ હશે, છતાં એ રેગી જેની તેની પાસે ખાસકરીને ડાકટર પાસે એ જ માગણું કરશે કે – “ડાકટર સાહેબ, કૃપા કરીને મને જલ્દી આરામ થાય, એમ કરો.” ગાંધીજી ભૂલી જાય છે કે હવે નીવાવ ફુતિ નીવિવું ન રિઝs | સમસ્ત જીવન જીવવાની જ આકાંક્ષાવાળા છે, મરણને કોઈ ચાહતું નથી. આવી અવસ્થામાં એક અવાચક પ્રાણિ, કે જે પોતાનું દુ:ખ, પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકતું નથી એને “બહુ દુઃખ થાય છે,” “આ મરવાને જ ચાહતું હશે” “એ પ્રાણથી મુક્ત થશે તે સુખી થશે” આવી મનઘડંત કલ્પનાઓ કરીને, એને પ્રાણથી મુક્ત કરે, એ ક્યાં સુધી એગ્ય છે, એને વિચાર કઈ પણ બુદ્ધિશાળી કરી શકે છે. ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે, જે દુ:ખી એવા વાછરડાને મારી નાખવાથી એમણે ધર્મ પ્રાપ્ત કર્યો, તે ગાંધીજીની ભયંકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com