SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને આળખા. ' કોઈની સાથે અસહકાર કરવા તે · અહિંસાત્મક ’, કાઇની સાથે લડાઈ કરવી તેા ‘ અહિંસામય ’, વસ્ત્રો પહેરવાં તે · અહિંસા ' થી બનેલાં, મીજી ચીજો વાપરવી તે ‘ અહિંસા ’ વાળી. ’ દરેક વસ્તુમાં · અહિંસા ’ · અહિંસા ’ કરતા ગયા પરન્તુ જગત્ જોતું ગયુ. કે— ' · અહિંસા 'ની પ્રત્યેક વસ્તુમાં ઉદ્ઘાષણા કરનાર મહાત્માજીના અસહકારમાંથી ‘ હિંસા 'ની જ્વાલાએ પ્રકટી રહી છે. ‘અહિંસા ’તુ રટણ કરી રહેલા મહાત્માજી પણ ‘રાવણીરાજ્ય ’ સેતાની સરકાર, ' વિગેરે સુભાષિતા ભાંખી ૪ રહ્યા છે. · અહિંસા ’નેા મંત્ર ઘરે ઘરે ફૂંકનાર મહાત્માજી પણ લાખાનાં વસ્ત્રોની હેાળીએ કરાવી કરાવીને દેશના માથે શાપ લગાડી રહ્યા છે. ‘ છતાં એ તે મહાત્માજી! ભારતીય મનુષ્યેાના તારણહાર! અહિંસાની મૂર્ત્તિ! એમના તત્ત્વજ્ઞાનનેએમની અહિંસાને આપણે સમજી પણ કેમ શકીએ ? આપણાથી એમની ક્લિાસેાડ઼ી વિરૂદ્ધ એક અક્ષર યે કેમ લખી શકાય ? પરિણામ એ આવ્યુ કે મહાત્માજીને આખરે · અહિં સાનું અજીણું થયું. ' · અહિંસા ’ના તત્ત્વજ્ઞાનમાં બહુ • ઉંડા ઉતરતાં દુ:ખીઓને દુઃખથી મુક્ત નહિં, પરન્તુ પ્રાણથી મુક્ત કરવામાં ધર્મ છે એમ માનવાની અને ખીજાએ પાસે મનાવવાની નાખત આવી. ઘેાડા વખત ઉપર ગાંધીજીના ‘ કૂતરા ’એ ગાંધીજીને ચકડાળે ચઢાવ્યા હતા, જ્યારે હમણાં ગાંધીજીના વાછરડા ૯૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy