________________
શીખો.
સામાજિક અભિમાન અને સ્વાત્યાગ એ ગુણા જૈનસમાજે આર્યસમાજમાંથી શીખવાની જરૂર છે. આ ગુણ વિના કાઇ પણ્ ક્ષેત્રમાં જોઇએ તેવી સફળતા મેળવી શકાતી નથી. અતએવઃ—
જૈનસમાજમાં સ્વાત્યાગી પુરૂષો ઉત્પન્ન થાય, અને સમાજના ઉદ્ધાર માટે આદર્શ સંસ્થાઓ સ્થપાઇ તેમાંથી સુંદર ફળે જૈનસમાજ ચાખે, એટલું જ ઇચ્છી અત્યારે તા વિરમુ` છું.
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com