SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા. ગુણને શિરતાજ ગુણ છે. ગમે તે ગૃહસ્થ પણ તુચ્છ સ્વભાવનોન્હાના પેટને હેાય છે, તે તે દરેક સ્થળે અપમાનિત અને દુઃખી થાય છે, તે પછી સાધુને-ગુરૂને માટે તે કહેવું જ શું ? “ ગુરૂ ' બનનારમાં જે ગંભીરતા નથી,-તુચ્છતા છે–ઉછાંછળાપણું છે, તે તે વિવાહની વરસી કરતાં કે લાખના બાર હજાર કરતાં વાર નહિં લગાડે, અને તેથી શાસનને પણ ધક્કો પહોંચશે. અએવ “ ગુરુ ' બનનારમાં ગંભીરતાને ગુણ પણ અત્યાવશ્યક છે. ૨૨ અવિપત્રિી–ઉપસર્ગ પરિસહના પ્રસંગમાં કાયર બની ખેદ કરનારે ન હોય. પણ અત્યારે તે નજીવી નજીવી બાબતમાં પણ મર્યાદાઓ મૂકી મહાન ઉત્પાત કરી બેસનારા “ ગુરૂદેવ ” પિતાને “મહાન ગુર” કહેવરાવવાને દાવો કરે છે. પરંતુ શાસ્ત્રકારો તે એમજ કહે છે કે જે “ગુરૂ બનવા ચાહે છે તે વિષવી હોય. ૨૩ ૩ામર્જરિશુ–ઉપશમલબ્ધિ, ઉપકરણલબ્ધિ, અને સ્થિરહસ્તલબ્ધિ, એ લબ્ધિથી યુક્ત હેય. ૨૪ ગામસૂત્ર અને તેના અને ભાષક હોય. ભાષક એટલે માત્ર અર્થ કહેનાર જ નહિ, પરતુ રહસ્ય યુક્ત અર્થોને સમજાવનાર હોય, પરંતુ અત્યારે આપણે શું જોઈએ છીએ. માત્ર ભાષાનાં પુસ્તકે અને તે પણ કિસ્સા કહાનિયે. જેવાં પુસ્તકે સંભળાવનારા પણ “ગુરુ” એ છે. એટલું યે જવા ઘો, જેઓને પાંચ પ્રતિક્રમણ માત્ર પણ મુશ્કેલીથી આવડતાં હશે, એવાઓ પણ બીજાઓના તારણહાર બને છે, “ગુરૂદેવ ” બને છે, અને એવા “ ગુરૂ” અને ગુરૂના ઉપાસક શિષ્ય-આનંદથી વિચરે છે. આપણે સહજ સમજી શકીએ તેમ છીએ કે આવા ગુરૂઓ અને આવા શિષ્ય કોઈ સારા ગુરૂકુળવાસમાં રહી કંઇ વિદ્યાધ્ય ૨૦૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy