SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) ૫ સંરક્ષકને ફેટે સંસ્થાના મકાનમાં રહેશે. ૬ સંસ્થામાંથી નીકળતા તમામ ગ્રંથની એક એક નકલ ભેટ મળશે. ૨ લાઇફ મેમ્બર–એક હજાર રૂા. આપનાર લાઇફ મેમ્બર ગણાશે લાભ ૧ આ રકમમાંથી નિકળનારા ગ્રંથમાં લાઇફ મેમ્બરનું નામ સહાયક તરીકે સ્થાશે. ૨ વેચાણની રકમ બચત રકમમાં ઉમેરાતાં તેટલા અંશે ગ્રંથની સંખ્યા વધશે. ૩ દરેક ગ્રંથમાં ફેટ રહેશે. ૪ આ રકમમાંથી જે એક કે બે ગ્રંથ બહાર પાડવામાં આવશે તો તેમાંના એકમાં જીવનચરિત્ર સંક્ષેપમાં અપાશે. ૫ સંસ્થામાંથી નીકળતા તમામ ગ્રંથની એક એક નકલ ભેટ મળશે. -૩ સહાયક-પાંચસો રૂપિયા આપનાર સહાયક ગણાશે. લાલ ૧ સહાયક તરીકે ગ્રંથમાં નામ રહેશે. ર પાંચની રકમમાંથી જે એક જ ગ્રંથ છપાશે તે તેમને ફેટ અને ફેટા નીચે થડ પરિચય આપવામાં આવશે. ૩ સંસ્થાના દરેક પુસ્તકેની એક એક નકલ ભેટ મળશે. નેટ–ઉપરના ત્રણે પ્રકારના સહાય તરફથી જે જે ગ્રંથે છપાશે, તેની કિંમત લાગત ખર્ચથી પણ ઓછી રાખવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy