________________
શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા
આ સંસ્થાનો ઉદેશ ગુજરાતી, હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, બંગાળી, અંગ્રેજી આદિ ભાષામાં લેકેપયોગી એવા ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક અને શિક્ષણ સંબંધી પ્રથે બહાર પાડવા, એ છે. સંસ્થાને વહિવટ એક કમિટી દ્વારા ચાલે છે. સારા સારા વિદ્વાન પાસે થે લખાવી-સંપાદિત કરાવી બહાર પાડવાની યોજના કરી છે. ઉંચા કાગળ, સુંદર ગેટઅપ અને સરસ છપાઈપૂર્વક પ્ર બહાર પાડવામાં આવે છે. સાહિત્યની વૃદ્ધિ અને પ્રચાર એજ માત્ર લક્ષ રાખેલું હે સસ્તી કિંમતે લેકેને સાહિત્ય પહોંચાડી શકાય એવી જના રાખવામાં આવી છે. શ્રીમંતોની સહાયતા, એજ અમૂલ્ય સાહિત્યના સર્જનને અને પ્રકાશનને આધાર છે.
એક પંથ બે કાજ-નામનું નામ ને સેવાની સેવા ૧ સંરક્ષક-બે હજાર આપનાર સંરક્ષક ગણાશે.
૧ આ રકમમાંથી નીકળનારા ગ્રંથ ઉપર સંરક્ષકના
નામની સીરિજને નંબર ૧-૨-૩ એમ રહેશે. ૨ વેચાણની રકમ બચત રકમમાં ઉમેરતાં તેટલા અંશે
ગ્રંથની સંખ્યા વધશે. ૩ દરેક ગ્રંથમાં ફેટે રહેશે. ૪ આ રકમમાંથી જે એક અથવા બે મોટા ગ્રંથે બહાર
પાડવામાં આવશે તે તેમાંના એકમાં સંરક્ષકનું જીવનચરિત્ર પણ આપી શકાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com