________________
इतो भ्रष्टस्ततो नष्टः
ઉઠાવવાં પડશે, એવા ડરથી કે ચક્કસ ક્ષેત્રો ઉપરના મેહથી બહાર નહિ નિકળનારા મુનિરાજેએ ઉપયુકત ઉપદેશ ઉપર બહુજ વિચાર કરવો ઘટે છે.
આપણે આપણું લક્ષ્ય કેવલ શાસનની ઉન્નતિને લાભ હોવાનું જ રાખવું જોઈએ છે. લાભાલાભને વિચાર કરવાની જરૂર છે અને તેને દીર્ધ વિચાર કરી દરેક કાર્ય કરવું જોઈએ છે. આજે આપણા ચારસો કે સાડી ચારસે મુનિરાજે જે કેવળ ઉપકાર બુદ્ધિ રાખીને જ વિચરવાનું અને ચાતુર્માસ કરવાનું નકકી કરતા હત, તો આજે ગુજરાત કાઠીયાવાડનાં પણ જે અનેક ગામે મુનિરાજેના દર્શનથી વંચિત રહે છે, તેમ રહેવાને પ્રસંગ આવતેજ નહિં.
ચોમાસુ નજીક આવે છે, મુનિરાજે ક્ષેત્રોની પસંદગી કરવામાં જેમ લાગી ગયા છે. તેમ ગૃહસ્થ પિતાના ગામમાં મુનિરાજે લાવવા માટે દૌડધામ કરી રહ્યા છે. આવા પ્રસંગે મારૂં ઉપર્યુક્ત નિવેદન ધ્યાનમાં લઈને જે મુનિરાજે પોતાનાં ચતુર્માસ નક્કી કરશે, અને ગૃહસ્થો પણ બીજી કોઈ ઇચ્છાઓ ન રાખતાં કેવળ ધર્મબુદ્ધિથીજ મુનિરાજોને નિમંત્રણ કરશે, તો ઉભયનું કલ્યાણ થવા સાથે શાસનની સાચી પ્રભાવના થશે. અને તેમ નહિં થતાં ચાલ્યું આવે છે તેમ સ્વાર્થવૃત્તિઓમાં આસકત રહી મનધાર્યું કરવામાં જોડાયેલા રહેશે, તે એ સ્પષ્ટ છે કે તો પ્રસ્તો ન જેવી સ્થિતિ પ્રાપ્ત થશે. શાસનદેવ સર્વને સબુદ્ધિ આપે, એજ ઈચ્છું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com