________________
સંસ્થાઓ અને સંચાલકે. પ્રમાણેજ એનું બંધારણ પણ રાખવું જોઈએ. અત્યારની પરિસ્થિતિમાં આવી સંસ્થાઓમાંથી જે કપ દળ પ્રાપ્ત થાય છે તે ઉપર પ્રમાણેનું જ. એટલે કે ૧૦-૫ વર્ષ સંસ્થામાં રહ્યા પછી જીવનની ચિતા ઉત્પન્ન કરાવનારૂં જ થાય છે.
આપણી સંસ્થાઓને બીજો એક વિભાગ એ છે કે જે બેલ્ડિંગે સાથે કેલેજોને અભ્યાસ કરાવે છે. આવી સંસ્થાઓની પાછળ જે ખર્ચ થાય છે તે અર્ધમાં રામ અને અર્ધમાં ગામ જેવું હોય છે. પણ આવી સંસ્થાઓ બહુ ઓછી જ છે. અને જે છે, તેમાંથી જરૂર વર્ષ દિવસે બે ચાર ડોકટરે, બે ચાર એલએલ. બી. કે ઈજીનીયરે નીકળતા હશે. પરંતુ હવે એ ભ્રમ લગભગ ખુલ્લું થઈ ગયું છે કે આવી લાઈનમાં પહોંચ્યા પછી તેમને આર્થિક ચિતા નથી રહેતી, એમ તે નહિ જ. સમય બારીક આવ્યો છે, અને “ દિન તે ગુને ત વ ને ” આવી લાઇનના ઉમેદવારે નીકળતા જ રહે છે. એટલે સૌને માટે સાધને તૈયાર હેય, એવું કંઇ હોતું નથી. આ વિષયને અનુભવ કરવો હોય તે કોઈએ ટાઈમ્સ કે ક્રોનીકલ જેવામાં જાહેરખબર આપી જેવી. માલુમ પડશે કે કેવા ઢગલાબંધ એલ. એલ. બી. એ અને બી. એ. થયેલાઓ તરી આવે છે. એટલે જે આર્થિક ચિંતા દૂર કરાવવાના ઉદેશથી આવી સંસ્થાઓ ચલાવવામાં આવે છે એમાં પણ જોઈએ તેવી સફળતા તે નથી જ મળતી. વળી આવી સ્થિતિમાં નીકળેલા યુવકેને જૈન સમાજ સાથે સંબંધ ઓછો રહે છે. તેઓ સ્વતંત્રતા બલકે સ્વછંદતાના પવનમાં ઉછરે છે, અને તે ઉપરાન્ત ધાર્મિક સંસ્કારેને લગભગ અભાવ હોય છે, એટલે જૈનસંસ્થામાં કેળવણી લેવા છતાં સમાજ અને ધર્મ પ્રત્યેના પિતાના કર્તવ્યને બહુ જ ઓછા જ યુવકે યાદ રાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com