________________
( ૯ )
રાયચંદભાઈના પુજારી હતા, તેથી પુજાભાઇ મારા તરફ આકર્ષાયા હતા. પુ’જાભાઇની જેમ હું રાયચંદભાઈને ગુરૂપદ નહાતા આપી થયા, તેનું તેને દુ:ખ ન હતુ. પુ ંજાભાઇ સમજતા હતા કે કોઈને ગુરૂપદ દીધું દેવાતું નથી. ચુંબક જેમ લેાખંડને પાતા પ્રત્યે ખેચી લે છે તેમ ગુરૂ શિષ્યને પાતા પ્રત્યે ખેંચી લે છે.
પણ રાયચંદભાઈને વિષે હું જે કંઇ કહેતા તે પુંજાભાઈને બહુ ગમતુ' અને વધારે તો એ ગમતુ કે જે વસ્તુની હું સ્તુતિ કરતા તે મારામાં ઉતારવાના પ્રયત્ન કરતા, આથી અમારી વચ્ચેની ગાંઠ દિવસ દિવસે દૃઢ થતી ગઈ.
આશ્રમના આરંભથી જ પુંજાભાઈને તેની સાથે નિકટ સબવ અધાયા ને જો કે તે આશ્રમવાસી ન થયા છતાં આશ્રમવાસી તરીકે વતા. આશ્રમના ઘણા સંકામાં પુંજાભાઇએ ભાગ લીધેા હત અમદાવાદની બજારની ગુચા પુજાભાઈ બતાવે. અને જે જોઇએ 1 પુંજાભાઈ લાવી આપે. પુજાભાઇના માણસે આશ્રમની સેવા સા ગમે ત્યારે વપરાય, પુંજાભાઈની દુકાન અને ઘર આશ્રમવાસીઓનુ શહેરમાં આશ્રયસ્થાન હતુ. સાવરણીથી માંડીને અનાજ, ઘી, ઇત્યાદિ ક્રમ અને કયાં ઠીક મળી શકે એ બતાવનાર પુંજાભાઇ. પુજાભાખતી દેખરેખથી અને તેમની સલાહથી આશ્રમે ઘણા પૈસા બચાવી લીધા છે. જે જમીનમાં હાલ આશ્રમ છે તે શેાધનાર પણ પુજાભાઈ તેના સાદ્ય કરનાર પણ પુંજાભાઇ. આવી અનેક સેવાને સા પુંજાભાઈએ કાઇ કાંડા ઉપકારના બે શબ્દોની આશા સરખીયે નથી કરી. આશ્રમ પાતાનું છે, એમ સમજીને પુંજાભાઇ છેવટની ઘડી ક્ષમી વર્ત્યા હતા. પુંજનભાઇના નિકટ સબંધમાં આવતાં છતાં પુંજાભાઇમાં મેં અધીરાઇ નથી જોઇ. નથી અતિશયાક્તિ જોઇ.
કામ વિના પુંજાભાઇ ખેલે નહિ. પુજાભાઈ લપસષમાં ભાગ લે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com