________________
જેન સાહિત્ય. હિત્ય અને જૈનધર્મ માટે કેમાં નાના પ્રકારની કલ્પનાઓ થવા લાગી “ જૈનધર્મ નાસ્તિક ધર્મ છે.” “ જૈનધર્મ અનીશ્વરવાદી છે. ' “જૈનધર્મનું સાહિત્ય કંઈ છે જ નહિ.' “ જૈનધમ બૌદ્ધધર્મની શાખા છે.' ઇત્યાદિ માન્યતાઓ લેકમાં દઢ થઈ. અને એ તે બિલકુલ નિશ્ચિત વાત છે કે જે ધર્મમાં સાહિત્યને અભાવ હેય, તે ધમ ધમ તરીકે ઓળખાવવાને લાયક નથી રહેતા. સુતરાં, જેનધર્મના સાહિત્યના અભાવે લેકે નાના પ્રકારની શંકાઓ કરે, તો તે સંભવિત જ કહી શકાય. તે વચલા ગાળામાં જૈનસાહિત્યથી અનભિજ્ઞ અજૈને જ હતા, એમ નહિં પરંતુ જૈનસાહિત્યને બહાર કાઢવાથી આશાતના થશે, લેકે ધર્મના મર્મને જાણી જશે, એવી શંકાથી ખુદ જૈન સાધુઓ પણ જૈનસાહિત્યનાં દર્શન કરવાથી વંચિત રહ્યા. અને તેથી પરિણામ એ આવ્યું કે સંસ્કૃત પ્રાકૃતસાહિત્યની પઠન-પાઠન પ્રણાલી તે બિલકુલ ઉડી જ ગઈ. અને અતએવો સમય એવો આવ્યો કે જે સાધુએ કલ્પસૂત્ર ઉપરની સુબાધિકા માત્ર વાંચી લેતા, તે મહાન વિદ્વાન તરીકે ગણાતા અને
જ્યાં કઈ એમ સાંભળતું કે ફલાણું સાધુ સુધિકા વાંચે છે, ત્યારે તેના કાન ઉંચા થતા.
પણ પાછો એ સંકે બદલાયે. જગતની જાગૃતિના ભણકારા જૈન સમાજના કાને આવવા લાગ્યા. સાહિત્યને ગંધી રાખવાથી તો જૈનધર્મ વધારે હલકી કેટીમાં ગણાશે, જૈનધર્મમાં વિદ્વાન નહિં ઉભા થાય તે બીજા સમાજની સાથે મુકાબલે કરવામાં જૈનાએ હારજ ખાવી પડશે. બલ્ક બીજા સમાજે સાથે ઉભા રહેવાને પણ હક નહિ રહે ! આ વિચારે જૈનધર્મના શુભેચ્છક મહાત્માઓને સ્પર્યા. અને એવી પાઠશાળાઓ સ્થાપવા તરફ સમાજની થેડીક વ્યક્તિનું ધ્યાન ખેંચાયું કે જે પાઠશાળાઓમાં મૂળ ભાષાઓનું -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com