________________
મહાવીર.
કરાવવામાં પાપ સમજે, જે ધમના ઉપદેશકા કેવળ ચાસ ક્ષેત્રોને જ પોતાનાં બાપીકાં ક્ષેત્રો માની લઇ ત્યાં કર્યાં કરે, જે ધર્મના ઉપદેશક ગૃહસ્થાને આધીન રહી એમની હામાં હા મેળવતા રહે, જે ધર્મના ઉપદેશકે કેવળ પોતાનાજ માંહમા વધારવામાં રાતદિવસ મચ્યા રહે, અને જે ધર્મના ઉપદેશા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જોયા સિવાય ધર્મના નામે ઢકાસલા ચલાવ્યા કરે, એ ધના ઉપદેશકા એ ધને વધારી શકે કે ઘટાડી શકે, એનું અનુમાન કરવું જરા પણ મુશ્કેલી ભરેલુ નથી.
જૈનધમ મર્યાદિત બન્યા હાય, જૈનધમ તરફ લેાકેાની આભચિ ઓછી થઇ હાય, જૈનધમ અમુક ક્ષેત્રામાંજ ભરાઇ રહ્યો હાય, અને જૈનધમ નિાયા હાય કે નિાઇ રહ્યો હોય તેા તે ઉપર્યુક્ત ઉપદેશકેાનાજ કારણે છે. મહાવીરની ઉદારતા જૂએ. તેણે કંદ કાછ ક્ષેત્રને પેાતાનુ ક્ષેત્ર માન્યું નહતું; તેણે કદિ કાષ્ઠ ઉપાશ્રયને પેાતાના બાપીકા ઉપાશ્રય બનાવ્યા ન્હાતા; તેણે કદિ ઉપદેશ આપવામાં જાતિભેદના વિચાર રાખ્યા ન્હાતા, તેણે કદિ પેાતાનું મહત્વ વધારવા કે બતાવવા કાશીશ કરી ન્હાતી; તેણે કદિ કઈ વાતના ઉપદેશ કરવામાં સત્યતત્ત્વના પ્રકાશ કરવામાં કાઇની દાક્ષિણતા રાખી ન્હાતી, તેણે કદિ એમ કહ્યું નથી કે-જૈનધમ પાળનારાઓમાં પણ્ તમે ભેદભાવ રાખા; તેણે કદિ કહ્યું નથી કે-માત્ર એકાન્ત પક્ષથી તમે અમુકજ ક્રિયાએ અમુકજ ધૂમધામા કરો. છતાં તેજ મહાવીર પિતાના નામથી આજ એના સતાના શું કરી રહ્યા છે ? તેમનામાં કેટલી સાંકુચિતતા આવી ગઇ છે ? એના સ'તાના એ પિતાના નામે ધ્રુવી પેઢીઓ ચલાવી રહ્યા છે. કાઇ જોશે કૈ ? વિચારશે કે ? કેટલા ઉપદેશકા જૈનધમ ની વાસ્તવિક દાઝ ધરાવે છે !
સૌથી પહેલાં, જેના ઉપદેશના પાયે રાગ-દ્વેષને ક્ષય કરવા
૮૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com