________________
સમયને ઓળખેા.
આત્મ કલ્યાણ માટે મુક્તિ માટે—જગતના પ્રાણી–માત્રના ધ્યેય માટે સર્વથા નિષ્પક્ષપાતપણે આ પ્રમાણેની ઉદ્ઘોષણા કરનાર મહાવીરના ધમ ચાક્કસ જાતિના ચોકકસ ક્ષેત્રના ચોકકસ વેષવાળાઓના --ચોક્કસ ક્રિયા કરનારના ચાકસ સયાગામાં રહેનારાઓનેાજ ધમ કેમ હાય ! એતા કાણુ બ્રાહ્મણ કે કાણુ વૈશ્ય, ક્રાણુ ક્ષત્રિય કે કાણુ –દરેકના હાય. એ ધર્મ તા કાણુ હિંદુ કે કાણુ મુસલમાન, કાણુ પારસી કે કાણુ ક્રિશ્ચયન સૌના આરાધ્ય હોય. એ ધમને માનનારાઓ, પાળનારા, આરાધનારાઓમાં સંકુચિતતાનુ નામેા નિશાને ન હાય. એએનામાં મહાવીરની ઉદારતા એત પ્રેત થઈને રહેલી હોવી જોઇએ. છતાં દુ:ખના વિષય છે કે મહાવીરના સર્વ સામાન્ય ધર્મ આજ જગના એક ખૂણામાં ભરાઇ રહ્યો છે. મહાવીરના એ યુનિવર્સલ ધમ આજ ચોક્કસ મનુષ્યોનેાજ ધર્મ બની રહ્યો છે અને વધારે દુ:ખના વિષય તા એ છે કે મહાવીરના નામનું આંભમાન ધરાવનારાઓ આજ સંકુચિતતાના પાંજરામાં પુરાઇ રહ્યા છે. ખરૂ કહીએ તાં ભગવાન મહાવીરના આવા સમાન્ય ધમ–સોંપયોગી ધજગતના ગ્રાહ્ય ધમ વિસે વિસે ચાક્કસ મર્યાદામાં આવતા ગયા, એનુ પ્રધાન કારણ કાષ્ઠ હાય તા મહાવીરના ધા ઉપદેશ કરનારાઓની સંકુચિતતાજ છે. ઉપદેશકાઉપરજ ધર્મના પ્રચાર અવલંબી રહ્યા છે. ઉપદેશક, કાઇ પણ ધર્માંની વિશાળતા કે સંકુચિતતા બતાવી અને બનાવી શકે છે, જે ધર્મના ઉપદેશકે પોતાનું સ્થાન છેાડી–અરે પેાતાની પાટ છેડી અન્યત્ર ઉપદેશ આપવા જતાં હિંચકાય, ‰ ધર્મના ઉપદેશકેા પોતાના ધનુ પુસ્તક બીજાના હાથમાં આપતાં સાચાય, જે ધર્માંના ઉપદેશકે, બીજાને અપનાવવામાં ધર્મના નાશ સમજે, જે ધર્મના ઉપદેશકે એકજ ધર્મને પાળનાર જુદી જુદી જ્ઞાતિના લેાકેાને પણ સબંધ
e
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com