SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) મહાવીર. મહાવીર” એટલે જગતને ઉદ્ધારક, “મહાવીર' એટલે સત્યમાર્ગને પ્રકાશક: “મહાવીર' એટલે નિષ્પક્ષપાતની મૂર્તિ અને મહાવીર એટલે જગતને સારો મિત્ર ! “મહાવીર” એ નામમાં રહેલી ચમત્કારિતા આપણાં હૃદયોને કેવાં ચમકૃત કરે છે ? એનું નામ લેતાં આપણુંને કેટલે હષોતિરેક થાય છે ? કેમ ન થાય ? જેના જન્મથી ત્રિકીમાં આનંદ પ્રગર્યો હતો, જેના જન્મથી નારકીના છાને પણ સુખને સંચાર થયો હતો, જેના જન્મથી ઇદ્રનું આસન કયું હતું, તે દિવસ અને તે ઘડીને કેણ યાદ ન કરે ? આજનો દિવસ તેજ પવિત્ર દિવસ છે. આજનો દિવસ તેજ પરમ પિતા મહાવીરને જન્મ દિવસ છે. આજના દિવસ તેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy