________________
ગીર્વાણુશ્રીજી, સા. કનકશ્રીજી, સારા સુયશાશ્રીજી, સાવ સુકાતાશ્રીજી તથા સા. ચન્દ્રપ્રભાશ્રીજીને દીક્ષા આપી. ત્યાંથી વિહાર કરી વિ. સં. ૧૯૦માં માળવા મેવાડ પ્રદેશમાં વિચરી ચાતુર્માસ રતલામ કર્યું. ચાતુર્માસ પછી સં. ૧૯૯૧માં સારુ મનકીજી, સાવ મનેહરશ્રીજી, સારા વિચક્ષણશ્રીજી, સા. દેવેન્દ્રાશ્રીજી અને સારા કૈલાસશ્રીજીને દીક્ષા આપી ચાતુર્માસ માળવામાં રાજગઢમાં કર્યું. વિ. સં. ૧૯૨નું ચાતુર્માસ માળવામાં મેતપુર ગામમાં થયું અને તે વર્ષે સારા મિત્રાશ્રીજી અને સારા મંજુલાશ્રીજીને દીક્ષાઓ આપી. સં. ૧૯૯૩નું ચાતુર્માસ રતલામ કર્યું અને તે વર્ષે સારા મહેદયાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૧૪નું ચાતુર્માસ પણ પુનઃ રતલામમાં જ કર્યું અને તે વર્ષે સારા ચેલણથીજી, સાટ ઉર્મીલાશ્રીજી, સા. રંજનશ્રીજી, સા રાજેન્દ્રપ્રીજી અને સારા ત્રિલોચનાશ્રીજીને દીક્ષાઓ આપી. વિ. સં. ૧૯૫માં પુનઃ ગુજરાત બાજુ વિહાર કરી તે સાલનું ચાતુર્માસ અમદાવાદ કર્યું. તે વર્ષે ત્યાં સારા સગુણાશ્રીજી, સા. પદલતાશ્રીજી, સાવ નિરંજનાશ્રીજી, સારા સ્નેહલતાશ્રીજી, સાપ્રજનાશ્રીજી, સા. કનકપ્રભાશ્રીજી, સા. તિલકશ્રીજી, સા. અરૂણુશ્રી, સારમણીકશ્રીજી, સા. મને જ્ઞાશ્રી, સા૦ સુયયશાશ્રીજી, સાવ વિસાનકીજી, સાટ ચન્દ્રકાશ્રીજી સા. વિદ. શ્રીજી, સા. ભદ્રકામી છે, અને સારા હેમલતાશ્રીજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com