________________
પિળવાળાં કુલ્લીહેનને અને ઝવેરી પાળનાં રહીશ જાસુદ બહેન તથા લીલાનને, એમ કુલ ૯ દીક્ષાઓ આપી અનુક્રમે સાવ સુમતિશ્રીજી, દર્શનશ્રીજી, ચારિત્રશ્રાજી, પ્રજ્ઞાશ્રી, કુમુદ શ્રીજી, વિનયશ્રીજી, વિધાશ્રીજી, લક્ષ્મી શ્રીજી અને જયાશ્રીજી નામ રાખ્યાં. ચાતુર્માસ પણ સં. ૧૯૮૩માં અમદાવાદ રહ્યાં. પુન: ચાતુર્માસ પછી અમદાવાદનાં સુભદ્રાબહેનને અને છાણવાળા ડાહીબહેન તથા ચન્દનપ્લેનને એમ ત્રણને દીક્ષાઓ આપી અનુક્રમે સાવલભશ્રીજી, સા. દેવશ્રીજી અને સારા ચદ્ધાશ્રીજી નામ રાખ્યાં. સં. ૧૯૮૪માં પણ ચાતુર્માસ અમદાવાદ રહ્યાં, તે પછી સં. ૧૯૮૫નું ચાતુર્માસ પાલીતાણ કર્યું અને તે વર્ષે ત્યાં છાણનાં ચન્દનબહેન તથા કપડવણજનાં મેતીહેનને દીક્ષા આપી અનક્રમે સારા ચરણુશ્રીજી અને સારા મંગળશ્રીજી નામ આપ્યાં. ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા અને સં. ૧૯૮૬નું ચાતુર્માસ પણ અમદાવાદ કર્યું. વિ. સં. ૧૯૮૭માં છાણીમાં સારા પુષ્પાશ્રીજી, સા. સુજ્ઞાનશ્રીજી, સા. સુમલયાશ્રીજી, અને સારા વિદ્યુતશ્રીજી ને દીક્ષા આપી ચાતુર્માસ પણ છાણું કર્યું. વિ. સં. ૧૯૮૮માં સાવ સુમંગળાશ્રીજી, સા. સુરેન્દ્રશ્રીજી, સા, સુમિત્રાશ્રીજી, સારા કમળાશ્રીજી અને સારુ ચન્દ્રોદયાશ્રીજીને દીક્ષા આપી, પુનઃ ચાતુર્માસ છાણીમાં જ રહ્યાં. વિ. સં. ૧૯૮ળું ચાતુર્માસ અમદાવાદ થયું, તે વર્ષે સારુ હંસાશ્રીજી, સા. સુલોચનાશ્રીજી, સા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com