________________
ગુરૂણીની (માતાની) સેવાને લાભ સાટ ચન્ટનશ્રીને બે જ વર્ષ મલ્ય, બે વર્ષના ટૂંકા દીક્ષા પર્યાયમાં આરાધના કરી સારા જયકારશ્રીજી કાળધર્મ પામ્યાં અને સારા ચન્દનશ્રીજી સંયમની સાધનામાં સહાયક વિનાનાં બની ગયાં. “ગીતાર્થને પણ ગુરૂકુળવાસ વિના સંયમની આરાધના થતી નથી” એમ સમજતાં સાવ ચન્ટનશ્રીજીએ યેગ્ય નિશ્રાની શેધ કરતાં તે કાળે અમદાવાદ પાંજરાપોળના શ્રાવિકાઓના ઉપાશ્રયે બિરાજમાન શમ–દયાદિ ગુણોથી ભૂષિત સાધ્વીજી શ્રી શિવશ્રીજીનાં ગુરૂહેન સાધ્વીજી શ્રીહેતશ્રીજીની નિશ્રા સ્વીકારી. તેઓની પાસે રહી પિતાના ચારિત્રની ઉત્તમ આરાધના માટે વિનય વૈયાવચ્ચ આદિ અભ્યન્તર અને બાહ્ય તપની યથાશકય સાધના કરતાં તેઓએ પ્રકરણે કર્મગ્રન્થ, ભાષ્ય, સંગ્રહણી આદિને સારા બેધ મેળળે.
તે કાળે સંસ્કૃત પ્રાકૃત વિગેરે ભાષાજ્ઞાનને ઝેક ઓછા હતા, છતાં સંયમ સાધક ચરણ—કરણ સિત્તરીના બેધને અને પાલનને મહિમા વધારે હતું. વર્તમાનમાં જ્ઞાનયોગ વિકાસને પામે છે, પણ ચરણ કરણાનુગમાં શિથિલ્યને પ્રવેશ વધતો જાય છે તેને બદલે તે કાળે જ્ઞાન
ગની મદતા હતી છતાં ચરણકરણાનુયોગનું બળ સારું હતું, તે કાળે જ્ઞાનીઓ દુર્લભ હતા તેમ વર્તમાનમાં દઢ નિર્મળ આચાર દુર્લભ થતું જાય છે. કાળને વેગે આવાં પરાવર્સને અનાદિ કાળથી થયા જ કરે છે, તેને સમજીને જે કાળે જે દુર્લભ-દુષ્કર હોય તેની રક્ષામાં વધારે સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com