________________
સાધુસાધ્વી શિબિર સંયોજના
મુનિ નેમિચંદ્રજી
સાધુસાધ્વીઓના વર્ગથી સૌથી મોટો લાભ એ થશે કે વિચારેની સ્પષ્ટતા થઈ જશે. કેન્દ્રસ્થાને એમાં...સાધુસાવીઓ રહેવા વક્રી હેઈ આ ... ફિરકાઓને નજીકમાં આવવાનું પ્રબળ નિમિત્ત મળશે. સાધુ વર્ગ પોતે જ આગળ થઈને આ રીતે લાંબા સમય સાથે રહી ચાસ દય પૂર્વક વિચારવિનિમય કરે તે પ્રસંગ આ પહેલે છે. આ દેશમાં ઋષિ મુનિઓ અને લોક સેવકે કેઈપણ અહિંસક ક્રાંતિમાં મોખરે રહ્યાં છે. હવે નવાયુગનાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓના માર્ગદર્શન તળે ગામડાં અને લોકસેવકે સંગઠિત બની માત્ર રાજકારણ ઉપર નહિ, વિશ્વનાં તમામ ક્ષેત્રે સામુદાયિક અહિંસાનું પ્રભાવશાળી કાર્ય કરી બતાવે એ જરૂરી છે. આત્મ કલ્યાણ સાથે સહજ સહજ સામાજિક કલ્યાણ થાય એના કરતાં બીજે કયો લાભ સર્વોત્તમ હોઈ શકે?”
સતઆલ”
પ્રકાશક: અંબુભાઈ મ. શાહ
મંત્રી, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુદી, . ભુરખી, તા. ધોળકા
જિ. અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com