________________
અપવિત્રતા દેખાય છે, જે શ્રદ્ધા છે તે સર્વત્ર શુદ્ધતા દેખે છે. માટે તારૂં અજ્ઞાન પડળ દૂર કર અને સત્ય જોતાં શીખ એજ તને પ્રાર્થના. હવે આપણે ગોપીઓ કોણ હતી, શ્રીકૃષ્ણ કેણું હતા, સ્ત્રીદેહની શી આવશ્યક્તા હતી તેના પર વિચાર કરીએ.
ગોપીઓ કેણ હતી ? પ્રિય જીજ્ઞાસુઓ! હવે રાસલીલામાંની વ્યક્તિ કેવા પ્રકારની હતી તેને વિચાર કરીએ. શું તેઓ સંસારમાં મગ્ગલ થએલી, માયાના નૃત્યમાં નાચતી, ભેદભાવમાં રમણ કરતી, કામ, ક્રોધ, લોભ, મેહ, મદ અને મત્સર આદિ દુર્ગણોને આધિન રહેતી, પ્રવૃત્તિ માર્ગ પર ગોથાં મારતી, ચૈતન્યને વિસરી ચામડીના ચળકાટ પર મોહ પામનારી, બાહ્ય વિષયમાં લુબ્ધ રહેનારી અને આંતર્ સત્ય સુધી નહિ પહોંચનારી આપણા જેવી માનુષી વ્યક્તિ હતી ? નહિ જ. તેઓ ઉચ્ચ કેટીની દેવી વ્યક્તિ હતી. અભેદ માર્ગ પર પ્રવાસ કરનારી, વિકાસક્રમની તિર્મય અને કલ્યાણમય પત્થના ઉચ્ચ ભાગોપર વિહરનારી, શુદ્ધ, સાત્વિક પ્રેમની લાલસા રાખનારી. ભક્તિમાર્ગનું અવલમ્બન કરનારી મહાન દેવી વ્યક્તિ હતી. ગોપીઓ સાધારણ સ્ત્રીઓ ન હતી. તે શંકાના નિવારણ માટે આપણે પદ્મપુરાણના પાતાલખંડને એકતાળીશમે અધ્યાય જે જોઈએ. તેમાં લખેલું છે કે, “પીએ કંઈ સાધારણ સ્ત્રીઓ ન હતી, પણ અષિ મુનિજનેના અવ'તારરૂપ હતી. તે ઉચ્ચ કોટિના આત્મા હતા. “સુનન્દા નામની ગેપી એ ઉગ્રતપસ ઋષિ હતા, ભદ્રા નામની ગેપી એ સત્યતપસ અષિ હતા; રક્તવેણુ નામની એ હરિદમા કષિ હતા, ચિત્રગન્યા નામની ગેપી એ જાબાલી કષિ હતા ગેપ સુવીરની પુત્રીએ મુશિવસ અને સુવર્ણ હતા; ઉપનન્દના પુત્રી એ ગત કલ્પના વ્યાસ દીર્ધતપસના પુત્ર શુક હતા; બાલાવનની પુત્રી
એ “વેતકેતુના સુતનુ હતા; ગેપ વિરગુપ્તની બાલા એ રાજર્ષિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com