________________
છે શ્રીપરમાત્મને નમ: | પૂજન
- 2009 જજ શ્રીમાનું પૂર્વાચાર્યકૃત વીશીયે. એટલે વીસવિહરમાનની પૂજાએ તથા બ્રહ્મચર્ય, ચોદરાજક, રૂષિમંડલ, અષ્ટાપદજીની, નવાણું અભિષેકની પુજાઓ,
તથા રાજનગર તીરથમાલા સહિત. અનેક ગુણસંયુક્ત પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય સુપ્રસિદ્ધ શ્રી સૌભાગ્યશ્રીજીની પરમશાંત શિષ્યા ચંપાશ્રીજીની
શિખ્યા પ્રભાશ્રીજીના સદુપદેશથી. અમદાવાદ નિવાસી મુહૂમ શેઠ વાડીલાલ લલુભાઈની વિધવા પુણ્યવંતા બહેન ચંચલબહેનની સંપૂર્ણ આર્થિક સહાયવડે
છપાવી પ્રસિદ્ધ કરનાર, ખંભાતનિવાપી માતર ઉમેદચંદ રાયચંદ
ઠે. પાંજરાપોળ–અમદાવાદ, વીર સંવત ૨૪૫૧. વિક્રમ સંવત ૧૯૮૧. સને ૧૯૨૫. આવૃત્તિ પહેલી.
નકલ ૫૦૦. ધી “સૂર્યપ્રકાશ પ્રી. પ્રેસમાં મુળચંદભાઈ ત્રિીકમલાલે છાપ્યું.
કાળુપુર ટંકશાળ–અમદાવાદ.
કીંમત અમૂલ્ય (ભેટ. ) કાર્યકારી અને મને
બાબા-બેબી નેમ
એ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com