________________
છે અગ્ર ૩ આસન પાન ખાદિમ સ્વાદિમ, નિવેદ ચઢાવું મલે તૃપ્તિ ઐસી પ્રભુ, મિટ જાય ખાવું, અગ્ર છે ૪ પીસતાં ચારેલી નારીએલ, આદિ લાવું; ફલ પૂજા મુક્તાફલ હંસકું ચુગાવું, છે અને પો
છે કાવ્યું છે તેટક વૃત્ત. કમલેદાર કમલ પાદ તલ, ગણના પરિબજિત બાહબલ, પ્રણમામિ જગત્રય બેધિકર ગિરનાર વિભૂષણ નેમિ, જિનં ર તે
છે મંત્ર છે આ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે ગિરનાર ગિરિ વિભૂષણય શ્રી નેમિ જિનાય, જલાદિકં યજામહે સ્વાહા એ છે
અથ નવમી પૂજા
| દેહા ! શ્રી ઉપદેશ તરંગિણી ગ્રંથ તણે અનુસાર, કલ્યાણક તિગ તિગ હવે, જિન અનંત કે ધાર, શ્રી નેમીશ્વર દેવકે કલ્યાણક તિગ ખાસ, હવૈ વહાં કેશવ તીન, ચિત્ય કરાવે તાસરા સિદ્ધાચલકા સારહે, પર્વત ગઢ ગિરનાર; અસંખ્ય મુનિવર હવા, કેવલ ના પ્રચાર, ૩છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com