SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ २६५ છે એ અંચલી. શિવા માતા કહે સુણ નેમિ, તુ હે મેરા બહુ પ્રેમી; વનમેં મત જા બન ડેમી, મુજકે છોડ છેડ છેડ, લિ છે ૧ મે કહે નેમિ સુણ મા મેરી, દે આજ્ઞા કર ના દેરી, ટાલુ મેં ભવકી કેરી, દક્ષા જેડ જેડ જેડ કે લિ. મે ૨ આજ્ઞા લિંની તવ આવે, લોકાંતિક સુર નિજ ભાવે; દીક્ષા અવસર કે જણાવે, પાપ ઘટ ફોડ ફોડ ફોડ, લિ. ૧ ૩ દિયે દાન વાર્ષિક સ્વામી, પ્રતિ પ્રભાતમે ગુણધામી, સોનૈયા આઠ લાખ નામી, ઓર એક કોડ કોડ કેડ કે લિ૦ છે ૪ દારિદ્ર રોગ નિવારી, ભવ્ય હંસ તણી છાપ કારી; લિયે દાન રિયાસત સારી, માન નિજ મોડ મેડ મોડ, કે લિએ પો | સેરઠ દાદર, દીન કે દયાલ નેમિનાથ સરન ચાઉં. છે એ ચાલ. અગ્ર પૂજા અરહનકી, ભાષ્યર્સે જણાવું, છે એ આંકણ, છે શ્રાવક શ્રેણિક રાજા પરે, કરે દિખાવું; એક શત આઠ જવ, સોનેકે કરાવું, અગ્ર ૫ ૧. ચાર ગતિ ચૂરણ કાજ, સાથીયા બનાવું; રૂપા સોના કમલ શાલી, ચોખા ચાવલ લાવું અગ્રગારા મંગલ કરણ મંગલ આઠ, પ્રેમસે રચાયું; દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પુંજ તીન ડાવું, ૧ કામ. ----- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy