________________
૨૪૮
અતિસય ગુણગણ નહિ મણાજી . પ . પાલિપૂરને પાસ, હાથ પ્રતિષ્ટા સાંભલિજી એ જાજે પ્રભુને ઉઝાસ, જિન જોતાં મતિ અતિ ભલીજી છે ૬ | કાજલ કેસર જાત, નયણે જઈને નીહાલ જી એહવા તેના અવદાત, ગુણગીરૂઆ સંભાલાજી છે ૭ મે બહુલા જૈન પ્રાસાદ, તસ ઉપદેશે નિપનાજી છે, દીઠાં અધિક આહાદ, ઇંદ્ર લેકે ગુરૂ ઉપનાજી | ૮ | તરણી તુલ્ય પ્રકાસ, ગણધર ગાયમ જેહવાજી છે તસ પદ, અધિક ઉલાસ, તેજવિજય ગુણી તેહવાજી | ૯ તપ ગણ. હવણું અધિપ, દેવેન્દ્ર સૂરી પખાજી એ કિ અવગુણ ત્યાગ કેવલ ગુણને દેખાજી ૧૦ છે અમદાવાદ અચંભ, શેઠ હેમાભાઈ મહાગુણજી છે સુણીયે શાસન થંભ, શેઠ હીયે કરૂણા ઘણીજી ૧૧ સાધુ સમતાવંત, ગુણવંતી ગુરૂણ ઘણીજી નરનારી ધનવંત, ખાણ રતનની ઈહાં સુણીજીએ ૧૨ ઓગણીસેને બાર, સાર માસે સેહરમે જી ! મુજ સિદ્ધ ચક આધાર, પાર, ઉતારે લહેર મેજી ૫ ૧૩ શુકલાવન મઝાર, નવપદલી ઉજલીજી છે આઠમ દિન ગુરૂવાર, વાણી ગુરૂ ગંગાજલિજી છે. છે ૧૪ શિતલજિન ગુણમાલ, ચંદ્રકલા ગગનેંટલિજી પભણી
ચારે ઢાલ, મનની આસા અમલિજી ૧પ તેજવિજયજયકાર શાંતિવિજય સમતા ઘણુંજી ઉપગારી અવતાર, બલિહારિ તસ પદમણજી ૧દા સ પદ કિકરમાન, રતનવિજયમુનિ શિવભણું જી તીરથમાલા નામ, િિધ રચના જીનતણીજી એ ૧૭ છે. અલિચ્ચારણ પાપ, મિચ્છામિ દુક્કડ ભણી છે કીજે, અવગુણ માફ, લિ સજજન ગુણમણિજી મે ૧૮ | ઇતિ શ્રી. રાજનગરની તીર્થમાલા સંપૂર્ણ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com