________________
કરી કરે ત્રીજે ઉહાર હૈ ૩૬ શ્રી એક કેડી સાગર વલી ગયાં, કરે ચોથે ઉદ્ધાર હો છે મહેદ્ર નામે સૂર પતિ, આતમને ઉદ્ધાર હો ૩૭ શ્રી. વલિ દશ કેડિ સાગર ગઈ, પંચમ સૂરપતિ જેહ હૈ તિણે ઉદ્ધાર કર્યો વલિ, પાંચમે ધરીઆ સસહહો ૩૮ શ્રી એક કેડિ લાખ સાગર ગઈ, અસુર નિકાયને સ્વામી છે. અમરે છો કર્યો, સાર ઉદ્ધાર તે ઠમિ હ૩૯ શ્રી સૂક્ષ્મ ઉદ્ધાર ઘણા થયા, રૂષભ અજિત વિગૅ ધારિ હે પચાસ લાખ કેડિ સાગરે, કણ પામે તસ પાર હે ૪૦ શ્રી સગર નામ ચકી થયે, અજિત જિર્ણોદને ભાત હા તિણે ઉદ્ધાર કર્યો સાત વાગ્યે જસે વિખ્યાત છે . ૪૧ | શ્રી પચાસ કેડીને ઉપરે, લાખ પંચાણું ભુપ હે સહસ પંચોતેર સંઘવી, સગર વારે અનુરૂપ હૈ | ૪૨ છે શ્રી ત્રીસ કડી દશ લખ તિમલી, સુક્ષ્મ થયા ઉદ્ધાર હા આઠમા વ્યંતર ઇંદ્રને, અભિનંદન ઉપગાર હો ૪૩ શ્રી ચંદ્રપ્રભ વારે હવે, ચંદ્રશેખર સુત સાર હે મા ચંદ્ર જસાએ કીધલ, નવમે તિહા ઉદ્ધાર હે ૪૪ શ્રી. ચકા યુધ નરરાજીઓ, શાંતિજિનેશ્વર પૂતો દશમ ઉદ્ધાર તેણે કર્યો, જે અતિ અદભૂત હે, ૪૫ શ્રી દશરથ સૂત રામચંદ્રજી, ઇનિયારમે ઉદ્ધાર હે છે મુનિસુવ્રત વારે કર્યો, જાણિ નિજ વિસ્તાર હો ૪૬ શ્રી રામ ભરત ત્રણ કોડિયું, શિવ સુંદરિ ભરતાર હે પાપ પડલ સવિ જોઈને, કિછે નિજ ઉધ્ધાર હે ! ૪૭ | શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com