________________
૨૩૪
ષી, વૈમાનિકના વૃંદરે તે સૂરને અતિ પ્રિય ણા, તણે સુર પ્રિય સુખ કંદ રે ! ૨૦૫ ૩૦ સહસ્ર પત્ર એકવીસમુ, સેત્રુજ નામ ઉદાર રે । સેત્રુજ નામ ત્રૈણતડાં, હીડે હુખ અપારરે ॥ ૨૧ ॥ ૩૦ નામ ફેર પાઠાં તરે, તેસવિ કહું સુ પ્રમાણ રે ! સહસ આઠમાં સહુ ભણ્યા, પદ્મ કહે” ગુણ ખાં
રે ॥ ૨૨ ॥ ૩૦ સવ ગાથા ૩૬૫ પૂજા ૩૧ મી થઇ કાવ્ય વિમલ સિદ્ધ સેત્રુંજ ગિરિવર તણાં, નામ કહ્યાં શત્રુજ કલ્પે ઘણાં, તેહ જપા અભિષેક કરે। સદા, જિમ ભવ ભવનાં દુખ નાવે કદા ।। ૧ ।। ઢાળ ત્રીજી. પ્યારે ગાલે ચલે એ દેશી II ચક્રી ભરત નરેસરે, સાંભલિ દેશના તાત હૈ। 1 પ્રથમ ઉદ્વાર જેણે કર્યાં, એ મોટા અવદાત હૈ। ૫ ૩૨ ॥ શ્રી સિદ્ધા ચલ ભેટીએ, શ્રીવિમલચલ ભેટીએ મેડીએ ભવ દુઃખ રાશી હા, કીજે શેત્રુંજ ગિરી જાતરા, પામીએ શીવપૂર વાસ હા શ્રી આંકણી ॥ કાડી નવાણુ નરપતિ, ઉપર નવ્યાસી લાખહે। ।। ભરત સમેં થયા સંધવી, સહસ ચારાસી ભાખ હા! ૩૩ ૫ શ્રી
આઠમે પાટે ભરત તણે, દડે વીર્યનર નાથ હા કરી ઉદ્ધાર ખાતે એણિ, મેલ્યા શિવપુર સાથ હૈ। ૫ ૩૪ ૫ શ્રી॰ દુર્ગતિનાસે નામથી, સારે વંછીત કાજ હા ૫ શેત્રંજ ગિરી સેવ્યાં થકાં, આપે અવિચલ રાજ હૈ। ૫ ૩૫ ૫ શ્રી સીમં ધર સ્વામી કને, ગિરી મહિમા અધિકાર હેા, ઇશાને દ્ર શ્રેણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com