________________
૨૦૪
પૂજ. ૧ શાસન નાયક શિવસુખ દાયક, પુજા શિવતરું કંદી જિનંદ પદ૦ ૨ વદ્ધમાન પ્રધાન વૃદ્ધિ કરતા, નિજગુણ કથન કરંદી જિનંદ પદ૦ રૂ વદન કમલ કાંતિ હંસ નિર્મલ, તન મન ભવિ વિકસંદી જિનંદ૦ ૪ આતમ લક્ષ્મી હર્ષ મનાવે, વલ્લભ વર આનદી જિનંદ ૫૦ ૫
કાવ્યમ.
. નમસ્યામાકાણું સુરપતિદિને શામરવરાસુમધુ દં-વાપગજલસુપૂરૅહિંમઘટેસુભદ્રગ્રી પુષાક્ષતફલસુરાલઘુતિક રૈયજામતં દેવં જિનપતિમ મંગલકરમ્ . 1 ને મંત્ર હૈ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનંદ્રાય જલાદિકં યજામહે સ્વાહા ૧૯ -
કલશ
( રેખતા ); જિનંદ ગુણ ગયા આનંદ, કરણ ત્રય જેમ ભવિ વદ જનમ જનમકે અઘ જાવે, પ્રભુ ગુણ ગાવે સુખ પાવે જિs ૧. સુરાસુર ઈદ્ર નર નારી, ગણિ મુનિ સાધવી સારી મિલી સબ ગુણ પ્રભુ ગાવે, કભી નહીં તેથી અંત આવે વાજિ૨. મેં અતિ તુચ્છ મતિ ધારી, પ્રભુ ગુણ કૈસે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com