________________
૨૦૩
શ્રી પાર્શ્વનાથજિન પૂજા. છે દેહ ા તેવીસમા પ્રભુ પાસ, મનવંછિત દાતાર ભવસાગરમેં દ્વીપ સમ, જગજીવન આધાર ૧
માનમાયાના કરનારા દેશી હિતકારી જગત ઉપકારી રે, પ્રભુ પાર્શ્વનાથ અવતારી દુખ દોહગ દૂર નિવારી રે, ભવસાગર પાર ઉતારી છે અંચલી પારસ પુરિસાદાની કહાએ, વંછિત ફલ દાતારી અશ્વસેન વામાદેવીકે નંદન, પૂજન મંગલ કારી રે પ્રભુ
૧ શેધન ભૂમિ સાથ હી વર્ષો સુંગધ નિર્મળ વારી પાંચ ચરણ કુકી વર્ષા, જાનુદઘન મનહારી રે પ્રભુ પરા કેશદાઢિ મૂછ નખઅવસ્થિત, કોટિ જધન્ય સુર ચારી
આતમ લક્ષમી હર્ષ અનુકલ, તુ વલ્લભ વીર સારી રે છેપ્રભુ ૩ . કાવ્ય તથા મંત્ર પૂર્વવતુ
શ્રી મહાવીરસ્વામિ પૂજા. દેહા ને ચરમ જિનેશ્વર વીરજી, સિદ્ધારથ કુલ ચંદા ત્રિશલા માત સુજાતકે, પૂજે આનંદકંદ ૧૫
પરાગ ધનાશ્રી. પૂજન કરે આનંદી જિનંદ પદ પૂજન અંચલિત વીર છનેશ્વર જગપરમેશ્વર, કર્મ કલંક નિકંદી આનંદ પદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com