________________
૧૯૯
શ્રી ગ કંથ જિન પૂજા શિવ તરૂકંદ, કુંથુ અચલિ ગજપુર ષષ્ટમ ચદી સુહંકર, શ્રી રાણી સુર રાજા નંદા જ ઉપકારી પ્રમુ હિતકારી, સેવે સુર નર મુનિ ગણ ઈદ કંથ૦૧ રૂધિરામિષ ગાય સમ નેત,નિરામય સુંદર તનું ચંદા સર્વેદ રહિત મલ ઉજિત કાંતિ, શ્વાસોશ્વાસ સુગંધ અરવિંદ કું૨. વિધિ આહાર નિહાર પ્રભુકી, દેખે નહીં છઉમથ જન વૃંદા આતમ લક્ષ્મી હર્ષ અપૂરવ, વલ્લભ વીર વચન વિકસંદ કંથ૩ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ છે
શ્રી અરનાથ સ્વામી પૂજા.
હા અષ્ટાદશ શીલાંગરથ, ઘેરી પ્રભુ હજારો અષ્ટાદશમ જિનેસરૂ, પૂછ હે ભવપાર ૧ સુમતિ સંઅમ ઉર ધરી, કુમતિ સંગ નિવારા અનુભવ અમૃત ધારિએ, વારિએ વિષય વિકાર ર છે
પીલુ તથા બરવા પ્રભુ પૂજન ભવિ અતિ સુખકારી, ભવ ભવ સંકટ દૂર નિવારી પ્ર છે અંજલિ | શ્રી અરનાથ જિનંદ મહારાયા, ઘાતિ કરમ દઢ ક્ષય એ ચારી નિર્મલ લોકાલોક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com