________________
૧૯૮
મકારી, આતમલક્ષમીહર્ષ અપારી, વલ્લભ વીરસું કાજ અર્ચન સુંદર બના શ્રી. ૪કાવ્ય તથા મંત્ર પૂર્વવત છે
શ્રી શાંતિનાથ જિનપૂજા. |હા જગ શાંતિ પ્રગટાવવા, પ્રગટ ભયે જિનરાજ શાંતિનાથ શાંતિ કરી, નામ લિયે મહારાજ ! ૧
છે રાગ ગેડી છે દેશીવીર જિનેશ્વર સ્વામી છે શાંતિ જિનેશ્વર સ્વામી શિવંકર શાંતિ અંચલિ અચિરા નંદન પૂજન વંદન, અચરા નંદ પદ પામી શિવંકર મદ શાં૧ હિંસા ઝૂઠ ચેરી અરૂ ક્રીડા, હાસી રતિ ભય વામી શિવકરા શાં. ૨. ક્રોધ માન માયા મદ અરતિ, લોભ પ્રેમ દિયે દામી શિવંકરા શાં. ૩ મત્સર શેક અને સાનને નિદ્રા, અષ્ટાદશદોષ નામી શિવંકર શાં ૪ આતમ લક્ષ્મી હર્ષ અનુપમ, વલ્લભ વીર નમામિ શિવંકર છે શાં ૫ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ |
શ્રી કુંથુનાથ સ્વામી પૂજા. | | દેહા એ સત્તરમા જિન સેવિએ, કુંથુનાથ દયાલા સંયમ સત્તર બેસું, ભાખે ત્રિભુવન પાલ૧પ્રભુ સમરણ લય લાઈએ, મન વંછિત ફલ થાયા ભવ તળ ભવિ શિવ પાઈએ, કુંથુજિનંદ ગુણ ગાયા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com