________________
૧૭૩
એક સમય ઉત્કૃષ્ટા વિદેહે, વીસ જિનાગમ ગાયરે ૨ એક એક દક્ષિણ ઉતરમેં, પૂર્વ પશ્રિમ દો હાયરે ૩ છે એછવ કરિ હરિ બહુ પરિવરિયા, દીપ, નંદીસર જાય છે છે કે આતમ લક્ષ્મી વલ્લભ પ્રભુકી,પૂજા હર્ષ મનાયરે પાપા (કાવ્ય મંત્ર પૂર્વવત) ઇતિ તૃતીયા પૂજા ૩
-- - -
અથ ચતુથી પૂજા દેહા જંબૂ દ્વીપણું આઠમા, નંદીસર અતિ સારા ઇંદ્રાદિક ઉત્સવ કરે, જિન શાસન જયકાર છે ૧ મે પર્વત દધિમુખ સેલ હૈ, અંજની પર્વત ચારા દ્વાચિંશત રતિકાર મિલી, બાવન ચૈત્ય વિચાર ૨ આડ રૂચક કુંડલયુતા, સાડ જિનાલય ચારા દ્વાર ઔર સબ જિનઘરા, તીન તીન નિરધાર છે ૩છે અષ્ટોત્તર શી મધ્યમેં, ચાર દારકી સેલા ઈમ ઇગસય ચઉવીસ હૈ, જિન પડિમા નહિ મેલ ને ૪ જિન ઘર તીન દુઆરક, જાની પડિમ મારા ઈમ ઇગસય અરૂ વીસકા, સિદ્ધાંત અધિકારો પા
(ખમાચ-માનદમનસે પરિહરતા-દેશી) સુરાસુર મહા ઉHવ કરતા દીપ નંદીસર આય સુરાસુર મહા ઉત્સવ કરતા જિન કલ્યાણક તીન ચામાસે, પયુષ ણાથરતા કરી અઠાઈ મહોત્સવ ભાવે, પુણ્ય રમા વરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com