SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર કહાવે, લાખ વેંતાલીસ માન લહંદ-જિન છે ૧ દેવ ઉત્તર કુરૂ હૈમ હૈયે, હરિ વર્ષ રમ્યક નિજ જીંદાદે દે ધાતકી પુષ્કર યુગલિક, તીસ અકર્મ ભૂમિ તુલસંદ-જિન છે ર છે પાંચ ભરત અરૂપાંચ ઐરાવત, પાંચ વિદેહ ક્ષેત્ર સુખકંદા જગનાયક જગવત્સલ જિનવર, જગજીવન ઉપકાર કરંદ-જિન છે ૩ ભરતૈરાવતક દશ વિજયાં, એક સાઠ વિદેહ મિલંદા ઉત્કૃષ્ટ વિચરતા લાભે, એકસો સત્તરિ શ્રીજિનચંદ-જિન ૪ | આતમ લક્ષ્મી પ્રગટ કરી સબ, તારને તરનકો વિરૂદ ધરંદા પ્રભુ ઉપદેશ લહે ભવી આતમ, લક્ષ્મી વલ્લભ હર્ષ અમંદ-જિન પો દેહા ઉચા જન લાખકા, એક સહસ ભૂ માહા ઉપર એક હજારકા, નીચે દસ અવગાહ | ૧ | ભદ્રસાલ નંદન તથા, સુમનસ પંડક નામ ચારે વનમેં ચિત્ય હૈ, કીજે તાસ પણુમ છે ર છે પાંડુ શિલા પૂરવ દિક્ષા, પાંડુ કંબલ યામા રક્ત રક્ત કંબલ શિલા, પશ્ચિમ ઉત્તર ધામ મારા દાદા પૂરવ પશ્ચિમે, દક્ષિણ ઉત્તર એક સિંહાસન તે તે દિશા, હવે જિન અભિષેક ૪ મંદર દે દે ધાતકી, પુષ્કર વરમેં જાન છે જન પંચાસી સહસ,ઉંચા જમાનાપા (વસંત-હેઈ આનંદ બહાર દેશી). જન્મોત્સવ જિન રાયરે, હવે મેરૂ શિખરપે અંચલી ભરતૈરાવત એક સમય જિન, જન્મે દશ સુહાવરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy