________________
ભારતીય સંસ્કૃતિ સંમેલનના મંડપમાં યજ્ઞ થઈ રહ્યું છે લેવાય તો તેથી અન્ય સંપ્રદાયના લોકોનું દિલ દુભાય અને તેને પરિણામે રાષ્ટ્રીય એકતામાં ખલેલ પહોંચે. પરંતુ તેમણે યાદ રાખવી જોઈ એ કે કવિસમ્રાટ શ્રી રવીન્દ્રનાથ તેમ જ મહાત્મા ગાંધીજી ચુસ્તમાં ચુસ્ત સ્વદેશપ્રેમ હોવા છતાં પણ ચુસ્ત સ્વધર્મપ્રેમી અને ચુસ્ત સ્વસંસ્કૃતિ પ્રેમી પણ હતા. '' અંતમાં તેમણે પૂર્વ આફ્રિકાના બધા જ હિન્દુઓને અંગત ભેદ વિભાદો ભૂલી જઈ સ્વસંસ્કૃતિની ભૂમિકા ઉપર સંગઠિત થઈ જવાની હાકલ કરી હતી.
શ્રી. એસ. કે. સરકારે આ સંમેલનની સફળતા ઈચ્છતા ભારત સરકારના ઉદ્યોગ પ્રધાન ડો. શ્યામાપ્રસાદ મુકરજી, લંડનના ભારતીય હાઈ કમિશ્નર શ્રી વી. કે. કૃષ્ણમેનન, વેસ્ટ ઇન્ડીઝના ભારતીય હાઈ કમિશ્નર શ્રી સત્યચરણ, પૂર્વ આફ્રિકાના ભારતીય હાઈ કમિશ્નર શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com