SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ( get the ') ઈ 4. p. 1 શ્રી એ. વી. પટેલ સંકૃતિ સંમેલનનું ઉદ્ધાટન કરી રહ્યા છે 2. શ્રી. એ પ્રીતમ ( એમ. એલ. સી) એ પ્રમુખ પદેથી કહ્યું હતું કે—“ પ્રત્યેક જાતિને એક દેશ અને તેની સાથે એક ધર્મ અને એક સંસ્કૃતિ પણ હોય છે. સ્વદેશની સેવા કરતી વખતે કોઇપણ વ્યક્તિએ ભૂલી ન જવું જોઈ એ કે સ્વધર્મ અને સ્વસંસ્કૃતિ પ્રત્યે પણ તેની કેટલીક ફરજો બજાવવાની રહે છે. પરંતુ અફસની વાત એ છે કે જ્યારે દુનિયાના બીજા બધા જ દેશના લોકો પોતપોતાના ધર્મ અને પોતપોતાની સંસ્કૃતિ પ્રત્યે ; ગૌરવબુદ્ધિ ધરાવતા નજરે ચઢે છે ત્યારે આપણા કેટલાક કહેવાતા સ્વદેશપ્રેમી હિન્દુ ભાઈ બહેને સ્વધર્મ અને સ્વસંસ્કૃતિ પ્રત્યે સાવ ઉદાસીનતા અને બેદરકારીની ભાવનાને પ્રદર્શન કરવામાં જ ગૌરવ માનતા દેખાય છે. તેઓ ખોટી રીતે એમ માનતા હોય છે કે હિંદુધર્મ કે હિન્દુ સંસ્કૃતિ વિષે કોઈપણ વાત ચીત કે ચર્ચા વિગેરેમાં ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035221
Book TitlePurv Africama Bharatiya Sanskritino Prachar
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy