________________
[ 5 ] હિંદુસ્તાનની મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ શ્રી જી. વી. માવલંકરનો
શુભેચછા દર્શાવતો પત્રઃ૧૬, મહારાષ્ટ્ર સોસાયટી, એલીસ બ્રીજ, અમદાવાદ,
તા. ૨૦ મી મે, ૧૯૪૮.
વ્હાલા સ્વામીજી,
સમગ્ર જગત સાથે ભારતની સંસ્કૃતિક સંબંધ સ્થાપવાની ઘણું આવશ્યકતા છે. પ્રચારકોની યેગ્યતા ઉપર જ આ કાયૅની સફળતાને આધાર રહેલું છે. મારી માત્યતા એવી છે કે આપની આગેવાની હેઠળની એ પ્રચારક મંડળી આ ઉદ્દેશ પાર પાડવામાં સફળ નીવડશે....
આપને, (સહી) જી. વી. માવલશંકર
[૭] ભારત સરકારના વેસ્ટ ઇન્ડીઝના હાઈકમીશ્નર શ્રીયુત સત્યચરણે પૂર્વ આફ્રિકાના ઈન્ડીયન નેશનલ કંગ્રેસના પ્રમુખ શ્રી એસ. જે. અમીનને લખેલ પ્રત્રઃ
મારા વ્હાલા શ્રી અમીન,
આથી હું તમને સ્વામી શ્રી અદ્વૈતાનંદજી મહારાજની ઓળખાણ કરાવું છું. સ્વામીજી ભારત સેવાશ્રમ સંધના સંન્યાસી ડેલીગેશનની સાથે નેતા તરીકે આવે છે. ભારત સેવાશ્રમ સંઘ હિંદની એક મહાન સંસ્થા છે. કે જે સેવા,વિશ્વબંધુત્વ અને જનસમાજના સાંસ્કૃતિક ઉત્થાન માટે જનસમાજ સાથે ગાઢ ગ્રંથિથી જોડાએલી છે. હું માનું છું કે તેઓને પૂર્વ આફ્રિકા પ્રવાસ ત્યાંની હિંદી પ્રજા કે જે હિન્દુ સંસ્કૃતિના વિકાસ માટે ઉત્સુક છે તેને માટે ઘણેજ કિંમતી નિવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com