________________
૪૦
ચેાટીથી પગની પેડી સુધી પરસેવા વહાવે પરંતુ ભાવિ પેઢી માટે ધાર્મિક દૃષ્ટિએ આ વષુવિચારેલ પ્રયત્ના અને નિષ્કારણની ધમાચકડી અનથકારકજ સાખીત થશે. તે સારૂ દૂરદર્શી વિવેકશીલ દિગબર જૈન જનતાએ અને તેમના અગ્રેસરાએ આ ભવિષ્યમાં ધમ વિધ્વંસકારિણી અને ચારે દિશામાં માંકાડ રીતે વધતી પ્રવૃત્તિને ડામવા મથવુ જોઈએ અને ચેનકેન પ્રકારેણુ એ આધ્યાત્મિક સત અને તેમના અનન્ય અનુયાયિએને સમજાવવા જોઇએ કે લેાકેષણાના માહ સારૂ આવા મિથ્યામાગ અને જૈનધમ વિરૂદ્ધનુ' આ ધીમુ ઝેર સર્વત્ર પ્રસરતુ” શકે.
મારે તે સવ મહાનુભાવા સામે કાઈ દ્વેષ નથી પણ એમના દ્વારા સન્માને રાકવા અચૈાગ્ય પ્રયત્ન થઈ રહ્યા છે તે સર્વને પ્રકાશમાં લાવવાજ આ પુસ્તિકા મારી અસ્વસ્થ અવસ્થામાં પણ લખવી પડી છે. જો જન સમાજ આને! કોઇ લાભ લેશે તેા મા। આ પ્રયાસ સફળ થયે ગણીશ.
दुर्जनः सज्जनो भूयात् सज्जनः शांतिमाप्नुयात् शांतो मुच्यते बधेभ्यो मुक्तश्चान्याम् विमोचयेत्
जैन जयतु शासनम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com