________________
અનુભવ થઈ રહેલ હોવાથી, તે સંબંધી વિશે ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી. આ વિષયની પુષ્ટિ આપણે આયુવેદ પણ કરી રહેલ છે
प्रसंगाद्गात्रसंस्पर्शानिःश्वासात्सहभोजनात् । एकशय्यासनाचापि वस्त्रमाल्यानुलेपनात् ॥ कंडूकुष्ठोपदंशाश्च भूतोन्मादवणज्वराः ।
औपसगिकरोगाश्च संक्रामति नरानरम् ॥ અર્થ -પ્રસંગથી, શરીર સ્પર્શથી, નિઃશ્વાસથી, સહભાજનથી, એક શયામાં સુવાથી, એક આસને બેસવાથી, વસ્ત્રધારણ કરવાથી, પુષ્પમાલાથી, લેપથી ખસ, કુષ્ઠ, ઉપદંશ, ભૂતોન્માદ, વ્રણ અને જવર આદિ સંસર્ગથી થનારા રોગ એકના શરીરમાંથી બીજા ના શરીરમાં પ્રવેશ કરે છે.
આ રીતે શાસ્ત્રદષ્ટિએ પાપ પણ સ્પર્શમાત્રથીજ સંક્રમણ કરે છે, એ વાત પણ આપણે નિર્વિવાદરીતે માનવી જ પડશે. યદ્યપિ સનાતનધર્મનું પ્રતિપાદન કરનારાં આપણું સર્વ શાસ્ત્રો-“અસ્પૃશ્યનો પર્શ કરવાને સુસ્પષ્ટ રીતે સર્વાશમાં નિષેધ કરે છે,” તથાપિ અસ્પૃશ્ય વ્યક્તિઓને સ્પર્શ કરવા કરાવવામાં અસદાગ્રહ રાખવે, એ માત્ર બુદ્ધિને જ ભ્રમ છે. એ વાત પણ નિઃશંકરીતે સર્વને સુવિજ્ઞાત છે કે આ નીચ પ્રવૃત્તિ આપણું સામાન્ય લેકવ્યવહારની પણ સર્જાશે વિરૂદ્ધ છે, જેથી તે સંબંધે પણ કંઈ વિશેષ ચર્ચાની આવશ્યકતા નથી. યોગી શ્રીયાજ્ઞવલ્કયે પણ કહ્યું છે કે – .
अस्वार्य लोकपिदिष्ट धर्यमप्याचरेन तु ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com