________________
(૪૪)
શ્રીમદ્દ ભગવદ્દગીતામાં લખ્યું છે કે –
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धि लभते नरः ॥
અર્થ:–પુરૂષ પોતપોતાના કર્મમાં નિછાવાળો થઈ સંસિદ્ધિને પામે છે. ચાંડાલ યોનિમાં જન્મ ધારણ કરી જે તે ચાંડાલ પોતપોતાનાં શાસ્ત્રવિહિત કર્મો શુદ્ધ નિષ્ઠાથી કર્યા કરે, તે તે ચાંડાલ દેહત અન્ય જન્મમાં અસત શનિ કરતાં કંઈક દરજે ઉચ્ચ એવી સત દ્રચોનિમાં તેને જન્મ થવાથી સ્પર્શ કરવાને યોગ્ય બની શકે છે, પરંતુ જે તે ચાંડાલ તેનાથી ઉચ્ચ જાતિને સ્પર્શ કરી તેને ભ્રષ્ટ બનાવવા રૂપ શાનિષિદ્ધ આચરણ કરે, તે તે ચાંડાલ દેહાંતે તે કરતાં પણ હીન યોનિમાં જન્મ લે છે. આ વિષયના સમર્થનમાં વૃદ્ધપરાશરમુનિ લખે છે કે –
अमत्याप्यंत्यजो जातिमुत्कृष्टां स्पृशते यदि । देहं त्यक्ताविलंबेन हीनयोनि प्रयाति सः ॥
અર્થ અંત્યજ બુદ્ધિપૂર્વક પણ જે ઉત્તમ જાતિને સ્પર્શ કરે, તે મરણપછી તેને જન્મ સત્વર નિનિમાં થાય છે. શ્રી છાગલેયમુનિ પણ લખે છે કે
अस्पृश्यः खलु चांडालः श्रेष्ठवर्ण स्पृशेदि ।
अज्ञानादपि लोकेऽस्मिन्प्रेत्य स्थावरतां व्रजेत् ॥
અર્થ અસ્પૃશ્ય ચાંડાલ આ લેકમાં અબુદ્ધિપૂર્વક પણ જે ઉચ્ચ વર્ણને સ્પર્શ કરે, તે તે ચાંડાલ મરણપથાત સ્થાવર નિમાં જન્મ લે છે. આ શાસ્ત્ર પ્રમાણોથી સિદ્ધ થાય છે કે અંત્યજોને ઉદ્ધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com