________________
( ૩૯)
कृते तु मानवा धर्मात्रेतायां गौतमाः स्मृताः । द्वापरे शंखलिखिताः कलौ पाराशराः स्मृताः ॥
અર્થ :–સત્યયુગમાં મનુસ્મૃતિ, ત્રેતાયુગમાં ગૌતમસ્મૃતિ, દ્વાપરયુગમાં શંખ તથા લિખિતસ્મૃતિ, અને કલિયુગમાં પરાશરસ્મૃતિ પ્રમાણભૂત ગણાય છે; તે। કલિયુગમાં મુખ્ય પ્રમાણભૂત મનાનારી પરાશર સ્મુતિમાંજ લખ્યું છે કેઃ—
युगं युगद्वयं चैव त्रियुगं च चतुर्युगम् । चांडालसृतिकेादक्यापतितानामधः क्रमात् ॥ अतः संनिधिमात्रेण सचैल स्नानमाचरेत् । स्नात्वावलोकयेत्सूर्यमज्ञानात्स्पृशते यदि ॥
અ:-પતિતથી ચાર હાથ, રજસ્વલા સ્ત્રીથી આઠ હાથ, કૃતિકાસ્ત્રીથી બાર હાથ અને ચાંડાલ–અત્યજથી સાળ હાથ દૂર રહેવુ. ઉપરની ચાર અસ્પૃશ્ય વ્યકિતઓની માત્ર નજદીકમાંજ, સ્પર્શ ન થાય તેમ, અજાણતાં એટલે અબુદ્ધિપૂર્વક આવી જવાય, તેા પણ મનુષ્યે સચેલ સ્નાન કરવું અને અજાણતાં જો તે ચાર અસ્પૃશ્ય વ્યક્તિના પ થાય, તેા સર્ચલ સ્નાન કરી વિધિપૂર્વક સૂર્યનિરીક્ષણ કરીલેવું. स्पृष्ट्वा ताम्बुद्धिपूर्व वै सचैलं जलमाविशेत् । पंचगव्याशनं कृत्वा शुद्धयै सांतपनं चरेत् ॥
અર્થ :-બુદ્ધિપૂર્વક અર્થાત્ જાણીજોઈને એમના સ્પર્શ કરીને બાહ્યશુદ્ધિ માટે સર્ચલ જલમાં પ્રવેશ કરવા; તદન તર આભ્યંતર શુદ્ધિ માટે પંચગવ્ય પ્રાશન કરી સાંતપન વ્રત કરવું. મનુસ્મૃતિમાં પશુ લખ્યું છે કે:—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com