________________
(૧)
અર્થ -બ્રહ્માએ વેદની રક્ષા માટે, પિતૃ તથા દેવની તૃપ્તિ માટે તેમજ ધર્મની રક્ષા માટે તપ કરીને બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા હતા.
એ શાસ્ત્રવચને અનુસાર અમે બ્રાહ્મણે ચારે વર્ણના ગુરૂ હોવાથી તેમજ બ્રાહ્મણો જ ધર્મપી ખજાનાના સંરક્ષકે બની આ મૃત્યુલેકમાં જન્મ ધારણ કરનારા હોવાથી ધર્મની રક્ષા નિમિત્તે તથા અધર્મના પ્રäસાથે માણેભ્રમણર્ચત ધર્મદ્રોહી પુરૂષોને તડીપાડવા, એ અમારું મુખ્ય અને ઉત્તમ ર્તવ્ય સમજી જીવિતપર્યત અમે અમારી આ પ્રવૃત્તિ ચાલુજ રાખીશું, એ વિષય આ પુસ્તકના વાચકવર્ગ સમક્ષ નિવેદન કરવાની હું એનુજ્ઞા લઉં છું.
ભારતવાસી સમગ્ર હિંદુપ્રજાને ઉન્નતિના ઉચ્ચ શિખર પર પહોંચાડી દેવાને કુલ દાવો ધરાવનારા હાલના સુધારકમોએ તથા તેમના શાસ્ત્રસંસ્કારહીન અનુગામીઓએ વર્ણાશ્રમધર્મોચિત પોતપોતાનાં શાસ્ત્રવિહિત કર્મો કરવાનો તે અતિ દીર્ઘસમયથયાં પરિત્યાગ કરી દીધો છે એટલું જ નહિ, કિંતુ “અસ્પૃશ્યને સ્પર્શ, અભક્ષ્યનું ભક્ષણ. અપેયનું પાન” આદિ કવલ શાસ્ત્રનિષિદ્ધ કર્મો કરવા લાગી ગયા છે; જોગી શ્રીયાજ્ઞવલ્કયે કહ્યું છે કે
विहितस्याननुष्ठानानिदितस्य च सेबनात् ।
निग्रहाचेद्रियाणां नरः पतनमृच्छति ।
અર્થશાસ્ત્રવિહિત કર્મો નહિં કરવાથી, શાસ્ત્રનિષિદ્ધ કર્મો કરવાથી તથા દિને નિગ્રહમાં નહિં રાખવાથી મનુષ્યોને અધપાત અવનતિ થાય છે. શ્રી મનુમહારાજે પણ આ વિષયની પુષ્ટિમાં લખ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com