________________
(૨૯)
અર્થ સર્વ પ્રકારની કામનાઓને આપવાવાળે ધર્મ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે અને જે પુરૂષ ધર્મ ભગવાનને નાશ કરે છે. તેને દેવે “વૃષભ” નામે કહે છે, માટે મનુષ્ય ધર્મને નાશ કરવા નહિં કારણ કે
धर्म एव हतो हंति धर्मो रक्षति रक्षितः ॥ અર્થ -ધર્મને જે આપણે હણીએ તે તે આપણને જરૂર હણે છે અને ધર્મનું જે આપણે રક્ષણ કરીએ તો તે આપણું રક્ષણ કરે છે, માટે ધર્મને નાશ નહિં થવા દેતાં ધર્મની રક્ષા માટે સમસ્ત ચાતુર્વણ્ય હિંદુપ્રજાને કટિબદ્ધ થવું જોઈએ, કારણકે શ્રીવિશ્વામિત્ર મુનિએ કર્યું છે કે
धर्माद्वै प्राप्यते ह्यर्थः कामो मोक्षश्च सर्वदा ।
एतस्मात्कारणानित्यं धर्मासत्तो भवेन्नरः ॥
અર્થ:-ધર્મથીજ નિત્ય અર્થ, કામ, અને મેક્ષવારાજ્ય પ્રાપ્ત થાય છે, તે જ કારણથી મનુષ્ય સદા ધર્માસક્ત રહેવું જોઈએ, વર્તમાન સમય “ ના ઉો પ”. એ સૂત્રના મિષથી બૌદ્ધમતના પાખંડ અને નાસ્તિક સમયનો આપણને યથાર્થ સાક્ષાત્કાર કરાવી રહ્યો છે. શ્રીમાન આદ્ય શંકરાચાર્યના સમયમાં
धर्मव्युच्छित्तिमिच्छतो येऽधर्मस्य प्रवर्तकाः।
हंतव्यास्ते दुरात्मानो देवदैत्या ईवोल्बणाः ॥ અર્થ જેઓ, ધર્મને યુછેદ કરવાની ઈચ્છા રાખી અધર્મની પ્રવૃત્તિ કરે છે, તેઓ, દેથી મદોન્મત દૈની જેમ વધ કરવા યોગ્ય છે; એ શ્રીમદ્દવ્યાસજીની આજ્ઞા અનુસાર તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com