________________
(૬)
સંસાર સુધારાના હિમાયતીઓના કહેવા પ્રમાણે સ્ત્રીઓને પણ પુરૂષો પ્રમાણે પરણવાના હક હાવા બેએ એમ તે વગર સાચે માનતા હોય તેમણે પુરૂષષ જેમ એક સ્ત્રી હયાત છતાં ખી” અથવા ત્રીજી સ્ત્રી પરણી શકે છે તેમજ સ્ત્રીઓને પણ એક પુરૂષ હયાત હાવાછતાં ખીજો અને ત્રીજો પતિ પણ કરવાની છુટ આપવી ોઇએ અને દરેક પુરૂષને ત્યાં જવા વખત મુકરર કરવા ોઇએ, અને તેમાં દોષ માનવા જોઇએ નહીં, કારણ કે તે સ્ત્રીઓને પુરૂષના જેવીજ હકદાર ગણે છે.
">
સ્ત્રીઓને કેટલી ઉમ્મર સુધીમાં પુનર્લગ્નની છુટ આપવી તે પણ વિચારવા જેવું છે. સુધારા કહે છે કે-“ જ્યાંસુધી પુરૂષ સંબંધ થયા ન હાય અથવા કાંઈ પણ પ્રા થઇ ન હેાય ત્યાંસુધી પુનર્લગ્ન કરી શકાય એમ છુટ આપવી. પરંતુ એમ કરવાથી મેટા અન્યાય થાય છે કે તેઓ એમ માને છે કે- પુરૂષો ને ત્યાંસુધી એક સ્ત્રી મરે અથવા જીવતી હાય તાપણુ બીજી સ્ત્રી પરણી સંસાર સુખ ભોગવે ત્યારે સ્ત્રીઓને તે સુખ ભોગવવાને પ્રતિબંધ શામાટે હાવા જોઇએ ?’’ એટલે એ સુધારાનુ માનવું એવુ છે કે લગ્ન કરવાને હેતુ સંસાર સુખ છે અને તે પતિ શિવાય મળી શક્યું નથી માટે પુરૂષોની પેઠે સ્ત્રીએને પણ સંસાર સુખ મળવુ જોઈએ એજ ન્યાય છે, એમ કેહેનારાઓને અમે પુછીએ છીએ કે પુરૂષાને જેમ સંસાર સુખની વાસના જીંદગી સુધી નિવૃત્ત થતી નથી તેથી તે એક સ્ત્રી મરે ત્યારે ખીજી અને ખીજી મરે ત્યારે ત્રીજી એમ જીંદગી સુધી પરણ્યા કરે છે તે પછી સ્ત્રીઓ પણ સંસાર સુખની વાસના જ્યાંસુધી થાય ત્યાંસુધી તેને પરહુવાની છુટ ન આપવી એ પણ અન્યાય છે કારણુ કે સંસાર સુખની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com