________________
(૩)
અને દુ:ખકારક માનીને જે ધર્મશાસ્ત્રને, તેના મર્મને અને તેના પરિણામને નહીં જાણનારાઓ કે જેઓ માત્ર અર્થ અને કામનાજ ઉપાસકેા છે તેનાં વચના અને તેના આડ ંબરથી મેાહ પામીને ઉપરથી સુંદર દેખાતા પણ પિરણામે ભયંકર પરિણામને પમાડનારા બનાવટી ( કૃત્રિમ ) ધર્મને ખરા ધરૂપ અને સુખરૂપ માને છે. જેને આજે સુધારા કહેવામાં આવે છે તે સુધારાના વિચારે પ્રાચીન સમયમાં ચાર્તાકમતના લોકેાજ કરતા હતા, અને કહેતા હતા કે લૉકાનાં મુખાદિક અવયવે સમાન છે. માટે સર્વ પ્રજા સમાન છે, વર્ણાશ્રમ કૃત્રિમ છે, સ્ત્રીપુરૂષોના સરખા હક છે માટે બન્નેને ફરી લગ્ન કરવાની છુટ હોવી જોઇએ, અર્થ અને કામ એજ પુરૂષાર્થ છે, સ્વર્ગ, નર્ક નથી, ઇશ્વર નથી, જીવ નથી, તેતા સંયેાગજન્ય માદકગુણુ જેવા એક ચૈતન્ય ગુણ છે. આ લોકમાં માત્ર કામસુખ ભોગવવું એજ જીવનની સાર્થકતા છે. દરેક દ્રિયાને પેાતાતાના વિષય છુટથી ભોગવવા દે એ કુદરતી ધર્મ છે અને તેને રાકવી એ અધમ છે. એ વિચારા ઘણું કરીને લેાકસ્વભાવને અનુકુળ હાવાથી તે તરફ સ` પ્રજાનું વલણ થાય એ સ્વાભાવિક છે. પર ંતુ એનું આચરણ તે પશુધ છે અને તે પશુધને અટકાવવા દીદર્શી અને પ્રજાના હિત ચ્છનારા પ્રાચીન મહર્ષિઓએ પ્રજાને તેથી અટકાવી છે અને મનુષ્યધમ શીખવ્યો છે અને તેજ આપણને પરિણામે હિતકારક છે.
પ્રાચીન ચાજૅકમતને અનુસરનારા નવીન સુધારા કરીથી ચાર્વાનાજ શબ્દોમાં પ્રજાને ઉપદેશ કરે છે કે “ પુરૂષો જ્યારે ખીજી, ત્રીજીવાર પરણી Ûછે ત્યારે સ્ત્રીઓ પણ બીજી ત્રીજીવાર શામાટે ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com