________________
( ૨ )
नष्टे मृते प्रवजिते क्लिबे च पतिते पतौ । पंचस्वापत्सु नारीणां पतिरन्या विधीयते ॥
વાગ્દત્તા કન્યાના પતિ ખાવા ગયા હોય, મરી જાય, ત્યાગી થઇ જાય, નપુંસક નિવડે અથવા તો પતિત એટલે વટલાઈ જાય, તે તે કન્યાનું બીજે ઠેકાણે વાગ્યાન થઇ શકે છે. એમ કહેલ છે પરંતુ કેટલાએક અત્ત પુરૂષા તે વચન વિવાહિતા કન્યા પરત્વ માને છે. તે તેમની કેવળ અજ્ઞતાજ છે. કેમ જે આ વચનને વિવાહિતા કન્યાપર માનશું તેા જે સ્ત્રીને પતિ ત્યાગી થઈ ગયા હોય અથવા જેને પત યુરોપ અમેરિકા જઈ વટલી ગયા હોય તેવી વિાહિત સ્ત્રીઓને પણ પુનઃગ્ન કરાવવાના પ્રસંગ પ્રાપ્ત થશે. પરંતુ પુનમના હિમાયતી તેમ કરવા ઇચ્છતા હોય એમ જણાતુ નથી અને ધર્મશાસ્ત્રકાર તા સ્ત્રીઓને કાઈપણ સ્થિતિમાં પુનર્લગ્ન કરવાના નિષજ કરે છે અને એવાજ હેતુથી ભગવાન મનુ અધ્યાય ૧ ના શ્લાક ૧૫૬ માં કહે છે કે
पाणिग्राहस्य साध्वी स्त्री जीवतेा वा मृतस्य वा । पतिलोकमभीप्सन्ती नाचरेत्किंचिदप्रियम् ॥
પતિની સાથે ધર્માચરણ કરીને મેળવેલા સ્વર્ગલાકમાં જવાની હાયતા પતિવ્રતા સ્ત્રીએ પેાતાના પાણિગ્રહણ કરનારા પતિ જીવતા હોયકે મરી ગયા હોય તાપણુ તેને અણગમતું કાંઈપણ
ઈચ્છ
કાર્ય કરવું નહીં.
कामं तु क्षपयेद्देहं पुष्पभूलफलैः शुभैः ।
न तु नामापि गृहीयात् पत्यौ ते परस्य तु ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com