SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) જન્મ નહીં મરણ નહીં, નહીં જરા નહીં રોગ; કેવલ આતમ રમતા, પુદગલ રમણ વિયેગ. ૨ (ચાલ-કેસરીઆ થાણું.) પરમેષ્ઠી સ્વામી સિદ્ધ ભજું રેશુભ ભાવસે. પરમેષ્ઠી. અં. તીર્થકર જિન કેવલી રે, પણ લઘુ અક્ષર માન; શૈલેશી ફરસી કરી રે, ચિદઘન સુખકી ખાન રે. પર. ૧ આતમ રામ રમા પતિ રે, રૂપાતીત સ્વભાવ; નિર્મલ જ્યોતિ ઝગમગેરે, પુદગલ રૂ૫ અભાવ રે. પર. ૨ વિગુણા પિણ નહીં અંતહિરે, નિજગુણ કા સાક્ષાત નિરાબાધ એકાંતસેરે, આત્યંતિક સુખ સાત રે. પર, ૩ સિદ્ધ અનંતા સેવિયે રે, ચાર અનંતે સંગ; અશરીરી અપુનર્ભવારે, દંસણનાણ અભંગરે. પર. ૪ સાદિ અનંતા કાલસે રે, સિદ્ધિ સુખ પરધાન; આતમ લક્ષ્મી પામીયે રે, વલ્લભ હર્ષ અમાન રે–પર. ૫ દેહરા. નાશ કરી એડ કર્મકા, અડગુણ પ્રગટ કરત; સિદ્ધ નમું શુભ ભાવસે, પણ દશ ભેદ અનંત, ૧ | (ચાલ–પનિહારીકી.) જ્ઞાનાવરણ અભાવસે ભવિ જાન, ક્ષાયક જ્ઞાન સોહંત માનાજી. દર્શના વરણ વિયેગસે ભવિ જાને, લાયક દર્શન સંત માને છે. ! ૧ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035218
Book TitleCharitra Puja - Panchtirth Puja - Panch Parmeshthi Puja Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri
PublisherJain Atmanand Sabha
Publication Year1936
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy