________________
( ૭) સિંહગુફા વાસી મુનિ કોશા, વેશ્યાને દરબાર; તુરત ગિરા ગયાદેશ નેપાલે, દિના નિજ વ્રત હાર ભ૦૪ અજ્ઞાની પશુ કેલિનિરખત, હવે ચિત્ત વિકાર; લખમણજિમ સાધવી વસ મહેબહતરુલી સંસાર.ભ,૫ પડુંક ચંચલ ચિત્ત કહાવે, વેદ નપુંસક ધાર; ચેષ્ટાવિધવિધ દેખ હૈ સંભવ, હવે તુચ્છ વિચાર, ભ૦ ૬ વાડ પ્રથમ પરકાસી પ્રભુને, જગજીવન હિતકાર; આતમ લક્ષ્મી પ્રભુકો પૂછ, વલ્લભ હર્ષ અપાર. ભ૦ ૭
( “કાવ્ય-મંત્ર-પૂર્વવત ”).
–ઝgપૂજા તીસરી.
- દેહરા. પંચશ્રવકો ત્યાગકે, કર નિજ સંવર રૂપ, નિજ આતમ ગુણ સંપદા, હેવે આતમ ભૂપ. ૧ છે વો નષિ વો મુનિ સંયમી, વે સાધુ અનગાર; ભિક્ષુ બ્રાહ્મણ વે સહી, પાલે બ્રહ્મ ઉદાર છે ૨ જિન વચનામૃત પાનસે, અજરામર પદ ધાર; ભવ્ય જીવ ઈસ કારણે, પૂજે જિનવર સાર. ૩ દીનદયાલ જિનેશ્વ, કરુણા રસ ભંડાર જગજીવન કરુણા કરી, ભાખ્યો યહ આચાર. . ૪. રક્ષા ખાતિર બ્રહ્મકી, દૂજી વાડ વિચાર; સ્ત્રી સંબંધી ટારિયે, વિકથા ચાર પ્રકારે
_લા આરપાર | ૫ || ૧ કેલિ-ક્રીડા. ૨ ખાતિર-વાસ્તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com