________________
(૬)
દેહરા. શીલ વિનય સંયમ ખિમા, તપ ગુસી નિવન, આરાધક સબકા કહા, બ્રહ્મચારી ભગવાન. છે લ છે
સુરતરુ સમ બ્રહ્મ માનિયે, જિનશાસન વન સાર; વન પાલક જિન દેવ હૈ, કરુણરસ ભંડાર છે છે સમકિત દૃઢતર મૂલ હૈ, વ્રત શાખા વિસ્તાર સુરસુખ કુસુમ વખાનિયે, ફલ શિવ સુખ નિરધાર. ૩ વન પાલક જિનદેવને, તરુવર રક્ષા કાજ; દઢતર નવ વાડે કરી, જય જય શ્રી જિનરાજ છે જો ઉપકારી જગજીવક, શ્રી જિન દીનદયાલ; શુભ ભાવે ભવિ પૂજિયે, હવે મંગલ માલ છે પો
આસાઉરી-કહરવા. (કરે મેં ક્યા તુઝ વિન બાગ બહાર-યહ ચાલ.) ભવિકજન પ્રભુ પૂજન સુખકાર, ભવિક છે અંશે દ્રવ્ય ભાવસે પ્રભુ પૂજન હૈ, ભાખે જિન ગણધાર; અષ્ટ દ્રવ્યસેદ્રવ્ય ભાવ પ્રભુ, આજ્ઞા દિલમેં ધાર. ભ૦૧ સ્ત્રી પશુ પંડક સેવિત થાનક, સેવે નહીં અનગાર; સોલ ઉત્તરાધ્યયન સૂત્રમેં, બ્રહ્મસમાધિવિચાર. ભ૦૨ જિમ કુર્કટ “મૂષક અરુમેરા, મારી સંગકાર; સહ દુઃખતિમ વ્રતધારીસંગ, નારી હોત ખુવાર. ભ૦૩
૧ સુરતરૂ-કલ્પવૃક્ષ. ૨ કુસુમ–કૂલ. ૩ પંડક–નપુંસક-હીજડા. ૪ કુર્કટ-મુર્ગી-કૂકડા. ૫ મૂષક–ચૂહા-ઉદર. ૬ મારી-બિલ્લી-બિલાડી. ૭ ખુવાર-નાશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com