________________
ધરતીકંપ Koi
૭૧
સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વી જ્યારે ઠંડી પડી ધન થવા લાગી ત્યારે એના ઉપરના પડમાં કેટલીક જગ્યાએ નબળાઈ રહી ગઈ. પૃથ્વીના પડમાં એવા નબળાઈના બે મુખ્ય પઢા છે. એને અંગ્રેજીમાં “સીસ્મીટ બેલ્ટ'' ( ભૂકંપપટા ) કહેવામાં આવે છે. એક પટા. દક્ષિણ અમેરિકાના છેડાથી નીકળી પશ્રિમના કિનારે કિનારે આગળ વધે છે અને ઠેઠ ઉત્તર અમેરિકાના વાયવ્ય ખૂણા સુધી વિસ્તરે છે. ખીજો પટા જિબ્રાલ્ટરની સામુદ્રધુનીની આસપાસના પ્રદેશથી શરૂ થઈ ભૂમધ્ય સમુદ્રની આસપાસના સર્વે પ્રદેશને સમેટતે આગળ વધે છે; ઈરાન, અક્બાનીસ્તાન, સિંધ, કચ્છ, પંજાબ, કાશ્મિર, આસામ વગેરે સર્વ પ્રદેશ એ પટાના વિસ્તારમાં આવે છે. એ પટા આસામથી સીધેા આગળ વધવાને બદલે એકદમ બર્માના પ્રદેશમાં વળાંક લઈ તે સિયામ અને સિંગાપુર સુધી પહેાંચે છે. અહિંથી સમુદ્રમાં આગળ વધી ઑસ્ટ્રેલીઓના પૂર્વ કિનારાને ફરી વળે છે. આ જગ્યાએથી ખીજો પટા ઉત્તર તરફ સમુદ્ર વાટે જાપાન સુધી પહોંચે છે અને ત્યાંથી એશિઆના પૂર્વ કિનારે વિસ્તાર પામી છેવટે અમેરિકાના વાયવ્ય ખૂણાના પટાની સાથે મળી જાય છે.
ધરતીકંપની મહાન હાનાર ખાસ કરીને આ પટા પસાર થાય એ પ્રદેશમાં જ થાય છે એમ અનેક સૈકાના અવલાક્ન ઉપરથી માલમ પડે છે. આ ઉપરથી એટલું તેા ચેાક્કસ છે કે ૐ કાં તે। પૃથ્વીના પટ ઉપર ધરતીકંપના પટાવાળી જગ્યાએ નબળાઈ રહી ગઈ છે અ) તે ભીતરમાં એ જગ્યાએ બીજાં કાઈ અજ્ઞાત અળા પ્રવર્તી રહ્યાં છે. પ્રતીકંપના કારણ માટે નીચેના સિદ્ધાન્તાય જુદાળા લેખી શકાય.
પૃથ્વીનું બહારનું પડ પ્રમાણમાં ઘણું ઠંડું અને ધન થઈ ગયું છે. અંદરને પ્રવાહી ભાગ હજી ઠંડા પડતા જાય છે, અને એથી સંક્રાચાતા જાય છે. આમ થવાથી ઉપરનું પડ અને અંદરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com