________________
(૫–૬) શ્રી. ફા. ગુ. સભાનાં હસ્તલિખિત પુસ્તકાની સવિસ્તર નામાવલ ભાગ ૧લા તથા રજો-દરેકનું મૂ. રૂ. ૨. (૬-૧) શ્રી ફા. ગુ. સભાનાં હસ્તલિખિત પુસ્તકોની વિગતવાર યાદી મૂ. ૦-૪-૦.
(૭) ગુજરાતનાં ઐતિહાસિક સાધના, ૧-૨ ગુજરાતના પ્રાચીન ગઢા, વંશાવલીઓ, શહેરા વગેરેની મૂળ સાધનસામગ્રીએામાંથી એકઠી કરેલી હકીકત મૂ. રૂ. ૧.
(૮) રસકલ્લાલ–સ્રીજીવનનાં પ્રાચીન ગીતા. મૃ. રૂ. ૦-૧૦-૦ (૯) માંડણ અંધારાકૃત “પ્રાધમત્રીશી”, ઉખાણાસંગ્રહ, ખત્રીશ વીશીએ, અને શ્રીધરકૃત “રાવણમ દાદરીસંવાદ” (જૂની ગુજરાતી) ટીકા. મૂ. રૂ. ૦-૧૨-૦.
(૧૦) પ્રાચીન કાવ્યવિનાદ, ભાગ ૧લા, કવિ નાકર આદિનાં આખ્યાન મૂ. શ ૧.
(૧૧) અહુનવર્–“ સનજૂના મંત્ર. ” પારસી ધર્મતત્ત્વનું વૈદિક દૃષ્ટિએ અવલેાકન. મૂ. ૦-૮-૦.
(१२) चतुर्विंशतिप्रबन्धः श्रीराजशेखरसूरि सन्दब्धः प्रबन्धकोशेति अपरान्हयः परिशिष्टेन समलङ्कृतः संशोधितश्च एम. ए. इत्युपददारिणा प्रो. દીવાન (૨૪ રાજાઓ, કવિએ, મહાપુરુષા વગેરેના વૃત્તાન્તા ) મૂલ્યમ્ હૈં. ૨-૮–૦,
(૧૩) પ્રવન્યચિન્તામનિઃ શ્રીનેહતું ચંદ્નત: ( નવીનસં་રળÇ ) शोधितः पुनर्मुद्रितश्च शास्त्रीदुर्गाशङ्करेण मूल्यम् रु. १–८–०.
(૧૪) શાક્તસંપ્રદાય, તેના સિદ્ધાન્તા, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર. ( ‘કા’િ અને ‘હાર્દિ' મતનાં એ શ્રીચઢ્ઢા,) લેખક દિ. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા, મૂ. રૂ. ૧-૮-૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com