________________
પર્વતાનાં શિખર
પૃથ્વીના ઇતિહાસ બંધાએલા રહે છે. ઉપર પણ અમુક હદથી વધુ ઉંચાઈ એ બરફ બંધાયેલો રહે છે. ખણુંખરૂં ૨૨,૦૦૦ હજાર છુટથી (હિમ રેષાથી) વધુ ઉંચા પર્વતા હોય તેના શીખર ઉપર હમ્મેશને માટે બરફ બધાએલું રહે છે. સ્ફટિક પાષાણામાં ખાસ કરીને ધાતુના ક્ષાર વિશેષ હાય છે. કારણ કે ઘણીખરી ધાતુના ક્ષાર સ્ફટિકરૂપે બધાય છે.
૨૮
આગ્નેય પાષાણ
આ જાતના પાષાણુ પૃથ્વીના ગર્ભમાંથી ઉપર આવેલા લાવા, રાખ, અથવા શિલામાંથી ઉત્પન્ન થયેલા છે અને ણે ભાગે જ્વાળામુખી પર્વતાની આજુબાજુ એના સ્તરા માલમ પડે છે. મૃત થયેલા જ્વાળામુખી આસપાસ પણ આવી જાતના પાષાણુ મળી આવે છે. જો જ્વાળામુખી ઘણા લાંબા કાળ ઉપર મૃત થયેલા હાય તા એ પાષાણ કદાચ પાણીથી અગર હવામાનની અસરથી ધાવાઈ જઈને જળઠાર પાષાણના બંધારણમાં ચાલ્યા ગયા હેાય છે. છતાં એ ખડકા મેટે ભાગે ધણા સખત હોવાથી અસલ સ્થિતિમાં કાયમ રહે છે. આવા પાષાણુના ટુકડાને વિપુલદર્શક કાચમાંથી જોઈએ તે એમાં મુખ્યત્વે એ જાત માલમ પડી આવે છે. એક પ્રકારને બિલેરી પાષાણ અને ક્ખીજાને ખાસય આગ્નેય પાષાણ કહેવામાં આવે છે. ખિલેરી (આગ્નેય) ખડકમાં ગ્રેનાઇટ્ના પાષાણુ મુખ્ય છે. આ પાષાણુ પાણીની વરાળ અને વાયુનાં મિશ્રણ સાથે ધન થયેલા હાઈ ને એમાં નાનાં છિદ્રો અને ખાડા પડેલા હૈાય છે. ખંડમય આગ્નેય પાષાણુમાં સ્ફટિકરૂપી ભાગે। વિશેષ હોય છે. એઝાલ્ટ નામના પાષાણુ આ જાતમાં ગણી શકાય. એ પાષાણ ઘણીખરી જ્વાળામુખીવાળી ભૂમિમાં મળી આવે છે, અને એની રચના પણ ઘણી જ સુંદર પ્રકારની હાય છે, એમાં પણ જૂદી જૂદી અનેક જાતા હૈાય છે. હિંદની દક્ષિણની ભૂમિ જે ડક્કન ટ્રેપથી ઓળખાય છે, એ આ જાતના મેઝાટની બનેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com