SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ છો. સીતાને દુર્મતિઓના, દુજજના નિંદા-અપવાદથી રામચંદ્ર દુલ્યાં; પરંતુ આખર સુધી હૃદય રામમયજ રહ્યું. આનું કારણ તપાસીએ તો તે પ્રેમ વિના અન્ય કશું જ નથી. તેમાં પ્રેમ હતો તે શાથી હતો ? તેમના પ્રેમમય લગ્ન-સ્વયંવર લગ્ન હતાં, કેઈએ તારું તુંસીને મેળવ્યાં હતાં, તેઓ હદયથી રીઝીનેજ એક બીજાને વર્યા હતા. આપણે બોધીએ કે સન્નારીએ ? શીલને સાચવ, પુરૂષો? એક પત્નિવૃત પાળે, બધાંજ તુંબડીમાં કાંકરા, બધીજ દુરાશા, પ્રેમથી મન-હૃદય ખરીદાયા વિના એ સર્વે આશા ફેકટજ છે–વ્યર્થ જ છે. કિંચઃ બેત. હૈ ખામુખો આપસમેં ખરીદ મનકી પ્રેમ, દેખે ન દોસ્તી બીચમં સગાઈ તનકી પ્રેમ; ના પરવાહકી નિગાહ યારે હેત ધનકી પ્રેમ, ધનમાલ દૌલત દેખે જાન યારે જનકી પ્રેમ, હૈસે દેખ દસ્ત નિજક કીકી દગનકી પ્રેમ, ઐખી ન ચાહ રખે ઐરે દરસનકી પ્રેમ; લય એક લગી રહે યારેમેં લગનકી પ્રેમ, ઘડીઆ ન બીતે લબર્પે બિના રસનકી પ્રેમ, ઊમદ ચેક મનમેં યારેક મિલનકી પ્રેમ, નફરત જે કેઉ હેતે ઉનકે બીજુડનકી; પ્રેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035215
Book TitlePrem Prvarutti
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherMahavir Jain Charitra Ratnashram
Publication Year1937
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy