________________
લય-નર્કની યાતનામય બની રહ્યું છે. દંપતિઓમાં જ્યાં ત્યાં પ્રેમાભાવજ નજરે પડે છે. આમ થવાનું કારણ બાળલગ્નથી. વૃદ્ધ લગ્નથી, કિંવા પ્રેમ સૂત્રથી જોડાયા વિના એક બીજાની પસંદગી વિના, મનની રૂચીના મેળ વિના આજને ગૃહસ્થાશ્રમ મંડાય છે એજ લાગે છે. આથી માત્ર મનના મેળ વિનાના ઉપલકી આ જોડાયેલા લગ્નથી પ્રેમબીજ નષ્ટભ્રષ્ટ થયું છે; જેટલા અનાચાર જગમાં વેશ્યાઓથી–વારસીઓથી નથી થયા તેટલા બલકે તેથી વધીને અનાચાર આવા પ્રેમરહિત લગ્નથી થતા હશે અને થાય છે એમ મનાય છે. જ્યાં ત્યાં આજકાલ આ પ્રેમરહિત ઘર સંસાર સમજણી સ્ત્રીને કિંવા પતિને રગસીયા ગાડાની પેઠે પરાણે જેમ તેમ ઘસદ્ધ પૂરે કર પડે છે. એવું જ દષ્ટિગોચર થાય છે. પતિ એક સ્ત્રીની હયાતિમાં બીજી અથવા ઉપરાછાપરી બે ત્રણ બરીઓ પરણે છે. જુઓ આ પ્રેમ! સ્ત્રી વળી પતિનું ઘરજ નહિ ટેળી, પરણ્ય માટે પાલવ કહી, ખેરાકી પિશાકી લઈ પતિથી વિખુટી–ખી પડે છે. જુઓ આ પ્રેમ! કહેવાય છે કે સૂરદાસ અને ચિંતામણુ જેવા જારે તરી ગયાં. આજના આવા પ્રેમરહિત, પાણી ગૃહિત યુગલે તરી પાર જશે કે? પ્રેમની શુદ્ધ ભાવના વિના તે બનવું અશકય જ છે. આજ જ્યાં જોઈએ ત્યાં પ્રેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com